લલિત મોદી સાથે પોતાની વાતને લઈને આખરે શુસ્મિતા સેને પોતાનું મૌન તોડી દીધું છે ગઈકાલે જ લલિત મોદીએ શુસ્મિતા સાથે પોતાના સંબંધની જાહેરાત કરી હતી તમામ મીડિયા રિપોર્ટ સુસ્મીતાને ફોન કરીને પૂછી રહ્યા હતા અત્યાર સુધી તેઓ મૌન હતી હવે શુસ્મિતા સેને લલિત મોદી સાથેન સબંધ પર મોટી વાત કહી દીધી છે.
શુસ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં પોતાની પુત્રી અલી અને રૈનિ સાથે ફોટો શેર કરતા લખ્યું છેકે હું જીવનના ખુશીના પળમાં છું લગ્ન નહીં સગાઈ નહીં શરત વગર પ્રેમથી પડેલ ઘણુંબધું કહેવાઈ ગયું છે બસ હવે બહુ થયું મારી ખુશીઓમાં શામેલ થવા આભાર હવે ખુશ નથી એમના માટે નન ઓફ યોર ખુબ ખુબ પ્રેમ.
શુસ્મિતા અને લલિત મોદીના સબંધ ની વાત આવતા બધા ચોકી ગયેલ છે લલિત મોદીને ભારતમાંથી ભાગેડુ જાહેર કરેલ છે ઇન્ટરપોલ લલિત મોદ પર લગાતાર નજર રાખેલછે એ વાત શુસ્મિતા સારી રીતે જાણે છે તેમ છતાં એમને લલિત મોદી સાથે સબંધ બનાવ્યો શુસ્મિતા પોતાના નિર્ણયથી ઘણીવાર બધાને ચોંકાવે છે.
પરંતુ આ વખતે પહેલીવાર એવું થઈ રહ્યું છેકે પહેલીવાર શુસ્મિતાના નિર્ણયથી ફેન્સ ખુશ નથી આવી રહ્યા શુસ્મિતાને લગાતાર સોસીયલ ટ્રોલ કરવામાં આવી રહી છે તેના વચ્ચે લલિત મોદી એ પણ કહી ચુક્યા તેઓ શુસ્મિતાથી લગ્ન કરવા માંગે છે 2018 માં લલિત મોદીની પત્નીનું નિધન થઈ ગયું હતું મિત્રો શુસ્મિતાનસ આ જવાબ પર તમેં શું કહેશો