રણવીર સીંગે કરી બતાવ્યું જે આજે બોલીવુડના મોટા મોટા દિગ્ગ્જ ન કરી શક્યા બોલીવુડમાં ખુબ મહેનત કર્યાના વર્ષો બાદ પણ કેટલાય એક્ટર પૈસા નથી એકઠા કરી શકતા કે તેઓ મુંબઈમાં એક સારું ઘર ખરીદી શકે પરંતુ એટલા ટૂંક સમયમાં રણવીર સીંગે 119 કરોડનું ચાર મળવો એક આલીશાન એપાર્ટમેન્ટ લઈ લીધું છે.
જેને બોલીવુડના કેટલાય સ્ટાર સપનું જોવે છે તેને રણવીર સીંગે પૂરું કરી બતાવ્યું એટલું જ નહીં રણવીર સીંગે આ સુપર આલીશાન એપાર્ટમેન્ટ બોલીવુડના કિંગ શાહરુખ ખાનના મહેલ મન્નત અને સલમાન ખાનના ગેલેક્ષી એપાર્ટમેન્ટ વચ્ચો વચ્ચ ખરીદ્યું છે અને તે એપાર્ટમેન્ટના ટોટલ ચાર માળને કવર કરે છે.
મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સીંગના આ એપાર્ટમેન્ટની બાલ્કીનમાંથી દરિયા કિનારો સાફ નિહાળી શકાય છે અહીં એપાર્ટમેન્ટમાં 19 કાર પાર્કિંગની જગ્યા પણ આવેલ છે રણવીર સીંગનું આ એપાર્ટમેન્ટ કોઈ આલીશાન ઘરથી ઓછું નથી મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સીંગે અને દીપિકા પાદુકોણ એશિયાનું સૌથી પાવરફુલ કપલ ગણાય છે.