આલિયા ભટ્ટ અને નીતુ કપૂરના ઝગડાને એકવાર ફરીથી હવા મળી ગઈ મળી છે લંડનમાં હોવા છતાં આલિયા ભટ્ટે સાસુ નીતુ કપૂરના જન્મદિવસને ચુકી ગઈ છે નીતુ પોતાની ફેમિલી સાથે અત્યારે લંડનમાં જ હાજર છે કાલે નીતુ કપૂરનો 64 મોં જન્મદિવસ છે એવામાં એમણે લંડનમાં પુરી ફેમિલી સાથે જન્મદિવસ ઉજવ્યો.
પરંતુ આ પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ન પહોંચ્યા રણબીર તો અત્યારે મુંબઈમાં છે અને એમની ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે જયારે આલિયા લંડનમાં જ હાજર છે આલિયાએ હાલમાં જ એક ફોટો શેર કરીને એ જાણકારી આપી હતી કે એમણે પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે.
શૂટિંગ પૂરૂ થયું હોવા છતાં આલિયા ભટ્ટ પોતાની સાસુ નીતુ કપૂરના જન્મદિવસ પાર્ટી સેલિબ્રેશનમાં ન આવી એમણે નીતુ કપૂર માટે થોડા ફૂલો મોકલાવી દીધા નીતુ કપૂર અને આલિયાના સબંધ પર લોકો પહેલા પણ સવાલ ઉઠાવી ચુક્યા છે જયારે નીતુ કપૂર ગયા દિવસોમા લંડન જઈ રહ્યા હતા ત્યારે મીડિયાએ એમને પૂછ્યું હતું કે.
શું તેઓ પોતાની વહુ આલિયાને મળવા લંડન જઈ રહી છે ત્યારે નીતુ કપૂર ના પાડતા કહ્યું હતું કે તેઓ પોતાની પુત્રીને મળવા જઈ રહી છે હવે આ બધું જોઈને લોકોને લાગવા લાગ્યું છેકે આલિયા અને નીતુના સબંધ સારા નથી લગ્ન બાદ આલિયા અને નીતુ એકવાર પણ સાથે જોવા મળ્યા નથી મિત્રો આ મામલે તમે શું કહેશો.