શુશાંતસિંહ રાજપૂતના મોત મામલે આરોપી રહેલા પ્રોડ્યુસર સંદીપ એસ સિંગને જાનથી મારવાની ધ!મકી આપવામાં આવી છે સંદીપને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છેકે એમને પણ સીધું મુંસેવાલાની જેમ મારવામાં આવશે આ ધમકી સંદીપને ફેસબુકમાં આપવામાં આવીછે આ ધમકીથી ડરેલ સંદીપે તેની ફરિયાદ તરત જ પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે.
પોલીસે આ મામલે ફ્ટાફટફ તપાસ શરૂ કરી છે શુંશાતના મોત મામલે સંદીપ પુરી રીતે પડી ગયા હતા એમના પર શુશાંતની હત્યા સુધીના આરોપ લાગ્યા હતા જેના બાદ સંદીપે ચોખવટમાં કહ્યું હતું કે તેઓ શુશાંતનો બહુ નજીકનો મિત્ર હતો શુશાંતના નિધન બાદથી સાંદિપ લગાતાર લોકોના નિશાને બનેલ હતા.
ગયા દિવસોમાં સલમાન ખાનને મારવાની ધ!મકી આપવામાં આવી ત્યારે પોલીસે ધ!મકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આરોપીએ કહ્યું હતું કે સલમાન સાથે કરણ જોહર પણ એમના લીસ્ટમાં હતા ત્યારે એ પણ કહ્યું હતું કે શુશાંતના નિધન બાદથી લોરેન્સ ગેંગ બહુ નારાજ છે તેના વચ્ચે હવે સંદિપ સિંગને પણ ધમકી આપવામાં આવી છે.
પોલીસના મુજબ સંદીપને ધમકી ફેસબુક દ્વારા આપવામાં આવી છે ધમકીમાં કહેવામાં આવ્યું છેકે ચિંતા ના કરો જેવી રીતે મુંસેવાલાને ગો!ળી મારી છે એવી રીતે તમે પણ માર્યા જશો તમે બસ રાહ જોવો અત્યારે તો પોલીસે સંદીપને સતર્ક રહેવા કહ્યું છે સંદીપ એક ફિલ્મ પ્રોડ્યુસર છે એમણે અનેક મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.