જાવેદ અખ્તરના માનહાની કેસને લઈને કોર્ટમાં હાજર થયેલી કંગનાએ કોર્ટમાં એવું બયાન આપી દીધું કે જજ સાહેબ પણ હેરાન રહી ગયા હકીકતમાં શુશાંતસિંહ રાજપૂતના નિધન મામલે કંગનાએ એક બયાન આપ્યું હતું જેમાં તેણે કેટલીયે સેલિબ્રિટી સાથે જાવેદ અખ્તરનું પણ નામ જોડી દીધું હતું એ વાતથી.
નારાજ થઈને કંગના પર જાવેદ અખ્તર પર માનહાનીનો કેસ ઠોકી દીધો તેને લઈને કંગના અહીં ત્રીજીવાર કંગના કોર્ટમાં હાજર થઈ જણાવી દઈએ થોડા વર્ષો પહેલા કંગના અને ઋત્વિકની વસ્ત પર બજાર ગરમ થયું હતું કહેવાયું કે કંગના અને ઋત્વિક સબંધમાં હતા અને તેના બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું ઋત્વિક અને જાવેદ અખ્તરના પુત્ર ફરહાન અખ્તર.
સારા મિત્ર છે એટલે હવે કંગનાએ કોર્ટમાં એવું બયાન આપ્યું કે બધા થર થર કાપવા લાગ્યા ઇન્ડિયા ટૂડેની એક રિપોર્ટ મુજબ કંગનાએ કોર્ટમાં કહ્યું જાવેદ અખ્તરે મને ધ!મકાવતા કહ્યું હતુંકે આ વાત ફેલાવતા અમને સમય નહીં લાગે કે તમારું અફેર ઋત્વિક સાથે નહીં પરંતુ દગાબાજો સાથે હતું જ્યારે લોકોને ખબર પડશે ત્યારે તમારું મોઢું કાળું થઈ જશે.
લોકોમાં એટલી બદનમી થશે કે તમારી જોડે ખુદખુશી શિવાય બીજું કોઈ ઓપેશન નહીં હોય અમારી જોડે સબૂત છે એમની જોડે બધા મંત્રાલય છે માફી માંગી લો અને ખુદને બચાવી લો સારા પરિવારની છોકરી શરમમાં ડૂબી જશે પોતાની ઈજ્જત બચાવવા માટે થોડી પણ શરમ હોય તો જીદ ના કરતી.
કંગનાએ એ પણ કહ્યું કે તેને જાવેદ અખ્તરે ખુદખુશી કરવા માટે મને ઉપસાવી હતી અને મને માનસિક રીતે ટોર્ચર પણ કરી હતી લોકો પણ કંગનાનું આ બયાન સાંભળી ચોકી ગયા છે લોકો પણ હવે કહી રહ્યા છેકે જાવેદ અખ્તર આવી હરકત કંઈ રીતે કરી શકે હવે જોઈએ છીએ કે કંગનાના આ બયાન પર જજ સાહેબ શું નિર્ણય લેછે.