અપંગ અને આંધળા લોકોને ટેકાની જરૂર પડતી હોય છે કારણ કે શારીરિક રીતે ખોટથી પીડાતા આ લોકોને એક માણસની જરૂર પડતી હોય ત્યારે એજ લોકોને ઘરમાં રાખવા તો દૂરની વાત છે પરંતુ તેને બહાર કાઢી મુકવામાં આવે તો તેની પરિસ્થિત કેવી રહેશે એતો એક પીડિત સમજી શકે બટકો રોટલા માટે વલખા મારતા માણસને જ્યારે.
પરિવાર જ તરછોડી દે તોપછી તે કોની પાસે જાય ભારત એક એવો દેશ છે અહીં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહે છે ત્યારે આવું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે એક અપંગ યુવકની મદદે પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ આવીછે તો આવો જાણીએ પહેલાકે આ યુવક છે કોણ અને તેમની શું મદદ કરવામાં આવી છે સલીમભાઈ મલિક કે જેઓનો.
પરિવાર હોવા છતા રોડ પર રહે છે જેઓ મૂળ શિંગરામના રહેવાસીછે આ સલીમભાઈને મદદ આપવા માટે એક ભાઈએ પોપટભાઈની ટીમને સંપર્ક કરીને સલીમભાઈની વ્યથા જણાવી હતી ત્યારે જે ભાઈએ સલીમભાઈની ઓળખાણ અપાવી હતી તેમણે કહ્યું કે સલીમભાઈ ઘણાં સમયથી રોડ પર રહે છે ઘણીવાર અકસ્માત થતા બચાવ્યા છીએ.
તેમને જોતા તમારી ટીમની મદદ લેવાનું વિચારૂ જેથી કરીને સલીમભાઈને મદદ મળી શકે મિત્રો હવે જાણીએ સમીલભાઈ હાલ શું કરે છે સલીમભાઈનો પરિવાર હોવા છતાં એકલા રહેતા સીલમભાઈ પહેલા તો સરસ મજાનું કામ કરતા હતાં પણ એક બીમારી લીધે તેમનું જીવન હંમેશા માટે બદલાય ગયું હતું હવે વાત કરીશું કે તેમને આખરે એવું તો શું થયું હતું.
પહેલા સલીમભાઈ કડિયાનું કામ કરતા હતાં અને પરિવારને ટેકો આપતા હતાં પરંતુ કમનસીબે તેમને ગુંટકાનું વ્યસન હતુ જેના કારણે તેમને ગળાનું કે!ન્સર થયું હતું જે બાદ તેમના પરિવારે ઘરની બહાર કાઢી મુક્યો હતો કારણ કે એક તો તેમનો દીકરો બીમારી છે બીજી બાજું તો કઈ કમાતો નથી જેના કારણે તેમના પરિવાર તેને તરછોડી દીધો હતો.
મિત્રો તેમને મળેલી મદદ વિશે જાણીએ પોપટભાઈની ટીમ દ્વારા મદદ મળી તે વિશે વાત કરીએ તો સલીમભાઈને કહ્યું કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગો છો તો તેમણે હા પાડી તેને સ્નાન કરાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યાં હતાં તેમને જમવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી અને સલીમભાઈ ખૂશ થઈ ગયા.
તમને જણાવી દઈએ કે પોપટભાઈની ટીમ રોડ પર રઝળતા લોકોની મદદ કરે છે અને જેમનો પરિવાર છે તેને પોતાના નિવાસ્થાન સુધી પહોચાડે છે અને જેનું કોઈના હોય તેને તમામ સુવિધાઓ આ ટીમ દ્વારા મળેછે આ ટીમે અત્યાર સુધી અનેક નેક કામ કર્યા છે નિરાધાર લોકોનો અંધકાર દૂર કરીને પ્રકાશ લાવવાનું કામ કર્યું છે.