પંજાબમાંથી ગાયને બચાવતો દિલને સ્પર્શી જાય તેવો એક વિડિઓ સામે આવ્યો છે વરસાદમાં ભરાયેલ પાણીના કારણે એક ગાયને કરંટ આવી જાય છે પરંતુ ત્યાં બાજુમાં રહેલ દુકાનદારની કોશીશે એ ગાયને બચાવી લીધી આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે કંઈ રીતે.
એક ગાય પાણીમાં આગળ વધી રહી છે અને થોડા સમય બાદ તે પાણીમાં પગ રાખે છે ત્યારે તેને ઝટકા મહેશુસ થાય છે તેના બાદ કરંટના ઝટકા તેજ થઈ જાય છે અને પછી ગાય ઊંઘી જાય છે અને ત્યાંજ તડપવા લાગે છે હકીકતમાં ગાય જ્યાં ઉભી હતી ત્યાં વીજળીનો એક પોલ હતો અને બતાવાઈ રહ્યું છેકે એ પોલમાં.
વીજળીનો કોઈ તાર પડી ગયો તેના કારણે પાણીમાં કરંટ ઉતરતો હતો પરંતુ પાણીમાં તડપતા જોઈને દુકાનદારે હિંમત બતાવી અને દુકાનદાર એક કાપડ લાવે છે અને તેને ગાયના પગમાં ફસાવીને પુરી તાકાતથી ખીંચે છે દુકાનદારનેં મદ્દ્દ કરતા જોઈને અન્ય 2 લોકો પણ મદદ કરવા લાગે છે અને પછી ત્રણે ગાયને.
કરંટ વાળા પાણીમાંથી દૂર ખીંચી લેછે જેના બાદ ગાય આરામથી ઉભી થઈ જાય છે અને પછી આગળ વધી જાય છે અને આ પુરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે અને વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો દુકાનદારના સાહસની પ્રસંસા કરી રહ્યા છે મિત્રો દુકાનદાર માટે એક શેર તો બને છે.