મીત્રો દેશના સૌથી મોટ કોમેડિયન કપિલ શર્મા અત્યારે શોના સ્ટાફ સાથે વિદેશમાં મજા મણિ રહ્યા છે તેન વચ્ચે ખબર આવી રહી છેકે કપિલ શર્મા સામે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ અમેરિકામાં એક કોન્ટ્રક્ટના ઉલંઘનને લઈને કરવામાં આવી છે તમને જણાવી દઈએ આ મામલો અત્યારનો નથી પરંતુ 7 વર્ષ પહેલાનો છે.
મિલ રિપોર્ટ મુજબ સાઈ યુએસએ આઈએનસીએ કપિલ સામે એમના 2015 માં નોર્થ અમેરિકામાં કરેલ કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન માટે એક ફરિયાદ નોંધવામાં આવી છે અમેરિકામાં શો કરાવનાર અને જાણીતા શો પ્રમોટર અમિત જેટલીનું કહેવું છેકે આ મામલો 6 શોનો છે તેના માટે કપિલ શર્માને 2015 માં અમરિકામાં.
6 શો કરવા માટે પૈસા આપી દેવામાં આવ્યા હતા પરંતુ કપિલ શર્મા અત્યાર સુધી 5 શો કર્યા અને એક શો બાકી રહી ગયો છે જેને કપિલે ન કરી આપ્યો અને પૈસા પાછા આપવાની વાત કરી પણ કપિલ શર્મા હવે કોઈ જવાબ નથી આપી રહ્યા નથી કે પૈસા પાછા આપી રહ્યા કે નથી શો કરી રહ્યા અમે કપિલને.
આ બાબતે ઘણીવાર કોન્ટેક કરવાની કોશિશ કરી પરંતુ અમને તેને લઈને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એટલે અમારે આખરે ફરિયાદ કરવી પડી જણાવી દઈએ ખાસ કરીને કપિલ સામે છેતર પિંડીનો કોઈ કેસ નોંધાયો નથી પરંતુ આ પહેલો એવો કેસ કપિલ સામે નોંધાયો છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.