વિદેશી પ્રવાસે નીકળેલા કોમેડિયન કપિલ શર્મા મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે કારણ એમની સામે અમેરિકામાં ફરિયાદ નોંધાઈ છે મામલો છેતરપિંડીનો છે કપિલ પૈસા લીધા બાદ કોન્ટ્રેકનું ઉલ્લંઘન કર્યું છે કપિલ અત્યારે એમની ટિમ સાથે કેનેડાના અલગ અલગ શહેરોમાં શો કરી રહ્યાછે ઈ ટાઈમ્સના મુજબ સાઈ યુએસ.
નામની કંપનીએ કપિલ સામે ફરિયાદ નોંધાવી છે વર્ષ 2015 માં કપિલે નોર્થ અમેરિકામાં શોનો એક કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો જેને એમણે પૂરો ન કર્યો કંપનીના મલિક અમિત જેટલી તેઓ અમેરિકાના જાણીતા શો પ્રમોટર છે એમનું કહેવું છેકે કપિલે 6 શો કરવાનો કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો તેના માટે એમને પૈસા પણ આપી દીધા હતા.
પરંતુ કપિલે એમાંથી એક શો નહીં કર્યો કપિલે વાયદો કર્યો હતો કે એમણે જે શોને નથી કર્યો તેના પૈસા તેઓ પાછા આપી દેશે પરંતુ એમણે આ પૈસા ન આપ્યા એમણે પૈસા તો નહીં આપ્યા પરંતુ કોઈ રિસ્પોન્સ પણ ન આપ્યો કોર્ટ જતા પહેલા અમે એમનાથી કેટલીયે વાર વાત કરવાની કોશિશ કરી પરંતુ એમનાથી કોઈ.
કોન્ટેક ન થયો જેટલીએ કહ્યું કે અત્યારે આ મામલો ન્યુયોર્ક કોર્ટમાં છે અને નિશ્ચિત રૂપથી આ કેસ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કપિલનો શો કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતો હોય છે પરંતુ અત્યાર સુધી કપિલ પર છેતરપિંડીનો કેસ નથી નોંધાયો આ પહેલો કેસ છેતરપિંડીનો નોંધાયો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.