એકતા કપૂરની વેબસીરીઝ ગંદીબાત ફેમ અનવેસી જૈને ઇન્સ્ટાગ્રામ પર નવી તસ્વીર શેર કરીછે સામે આવેલ તસ્વીરમાં અનવેસી પોતાના બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે એક્ટરે તેની કેટલીયે તસ્વીરમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે એક્ટરનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટન તેની બોલ્ડ તસ્વીરથી ભરેલ છે અન્વેશીના.
અંદાજના લોકો એટલા દીવાના છેકે સોસીયલ મીડિયામાં તેના નામના કેટલાય પેજ અત્યારે ચાલી રહ્યા છે જ્યાં એક્ટરની તસ્વીર શેર કરવામાં આવે છે હોટનેસ મામલે અન્વેશી કેટલીયે સ્ટારને ટક્કર આપે છે હકીકતમાં હાલમાં અન્વેશીની એક તસ્વીર સામે આવી છે જેમાં એક્ટર તેનો બોલ્ડ લુક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
અન્વેશી જૈને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના કપડાને લઈને તેને ઘરવાળા ખુબ ટોર્ચર કરતા હતા આખરે તેણે બૉલીવુડ લાઈન પસંદ કરતા સફળતા મળતા અત્યારે તેના પરિવારનો સારો એવો સહકાર છે ગંદી બાત વેબસીરીઝથી એક્ટર અન્વેશીએ આગવી ઓળખાણ બનાવી હતી અત્યારે તેઓ ખુબ લોકપ્રિય છે.