અત્યારે બોક્સઓફિસમાં સાઉથ ફિલ્મોનો કમાલ જોવા મળી રહ્યો છે સાઉથની ફિલ્મો ખુબ કમાણી કરી રહી છે કો!રોના કાળ બાદ ખુદ બૉલીવુડ એકદમ પરેશાન હતું ત્યારે સાઉથ સિનેમાએ દર્શકોની સિનેમાઘરોમાં વાપસી કરાવી હતી એ સમયે ફિલ્મ પુષ્પાને લોકોએ ખુબજ પસંદ કરી હતી ફિલ્મ સફળ જતા.
ફિલ્મના મેકરોએ એક ખુશખબરી આપી હતી કે પુષ્પાનો બીજો ભાગ પણ બનશે હવે આ ફિલ્મને લઈને નવી અપડેટ આવી છે પુષ્પા ફિલ્મના બીજા ભાગમાં એક વધુ બીજા સ્ટારની એન્ટ્રી થવાનીછે એ સ્ટારની એન્ટ્રીથી ફિલ્મ વધુ રોમાંચક બનશે મીડિયા રિપોર્ટ મુજબ હવે પુષ્પા 2 માં ફહાદ ફસીલ બાદ વિજય સેતુપતિ પણ પણ જોવા મળશે.
જેઓ પોલીસના રોલમાં જોવા મળશે વિજય સેતુપતિની આ ફિલ્મમાં એન્ટ્રી લગભગ નક્કી છે બતાવાઈ રહ્યું છેકે વિજય સેતુતપી આ ફિલ્મમાં ખાસ રોલમાં જોવા મળશે જે ફિલ્મને એક નવી દિશા આપશે વિજય સેતુપતિની એન્ટ્રીની ખબર આવતા જ ફેન્સ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે વિજય સેતુપતિના.
રોલને લઈને ખુલાસો થયો છેકે તેઓ એક પોલીસના પાત્રમાં જોવા મળશે તેને લઈને ફિલ્મને લઈને દર્શકોમાં રોમાન્સ વધી ગયો છે ફિલ્મનું શૂટિંગ પણ હવે શરૂ થનાર છે મિત્રો વિજય સેતુપતિની ફિલ્મમાં એન્ટ્રીને લઈને તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી અને પુષ્પાને તમે પસંદ કરતા હોવ તો પોસ્ટને શેર જરૂર કરી દેજો.