મશહૂર એક્ટર સતીશ વજ્રની હત્યા કરવામાં આવી છે પોલિસને લોહીથી લથપથ સતીશનો મૃતદેહ ઘરેથી મળી આવ્યો છે નવાઈની વાત એ છેકે સતીસની પત્નીનું 3 મહિના પહેલા જ નિધન થયું હતું એમની પત્નીએ ખુદખુશી કરી લીધી હતી સતીશના નિધનથી ઇન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે પોલીસને શક છેકે.
સતીષની હત્યામાં બીજા કોઈનું નહીં પરંતુ એમના સાળાનો હાથ છે પોલીસે શકના આધારે આ મામલે 2 લોકોની ધરપકડ પણ કરી લીધી છે ખબરો મુજબ સતીશના મકાન માલિકે જોયું કે સતીશના ફ્લેટમાંથી લો!હી બહાર આવી રહ્યું છે ત્યારે એ જોઈને તેઓ ડરી ગયા અને એમણે સીધા પોલીસને તેની જાણ કરી દીધી.
પોલીસે ગેટ ખોલીને જોયું તો અંદર સતીશનો મૃતદેહ પડ્યો હતો પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે સતીશ વ્રજ્જે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા એમના લગ્નથી નહીં સતીષના ઘરવા ખુશ હતા કે નહીં એમની પત્નીના ઘરવાળા લગ્નના કારણે કેટલીયે વાર ડખા પણ થઈ ચુક્યા હતા.
એ બધાથી કંટાળીને એમની પત્નીએ ખુદખુશી કરી લીધી હતી આજે સતીષના નિધને લોકોને હેરાન કરી દીધા છે સતીશ સાઉથના કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટર હતા એમણે કેલટીયે ફિલ્મોમાં સારા રોલ નિભાવ્યા પરંતુ પત્નીના નિધનથી તેઓ તૂટી ગયા હતા હવે પત્નીના નિધન બાદ સતીષની પણ હત્યા કરી દેવામાં આવી.