બોલોઈવુડ એક્ટર સારા અલીખાન ભલે સ્ટારકિડ હોય પરંતુ એમણે પોતાની મહેનતથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે તેઓ પોતાના લુક સાથે સાથે પોતાના ફિટનેશને લઈને પણ જાણીતી છે સારાની ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે એવામાં હાલમાં તેની તસ્વીર સામે આવી છે.
સારા અલીખાનને સોમવારે મુંબઈમાં મીડિયાએ કેમેરામાં કેદ કરી હતી આ દરમિયાન સારા અલીખાને હાથ હલાવીને મીડિયાને અભિવાદન કર્યું હતું સારા અલીખાને ક્રોપ ટોપ સાથે ટૂંકું નિક્કર પહેર્યું હતું પરંતુ અહીં કેટલાક સોસીયલ મીડિયા યુઝરને સારાનો આ ડ્રેસ પસંદ આવ્યો ન હતો સારાની આટલી ટૂંકી ડ્રેસ જોઈને સોસીયલ મીડિયામાં.
ટ્રોલ કરવામાં આવી હતી હવા તેજ હોવાથી સારાનું ક્રોપ ટોપ હવામાં ઉડતું જોવા મળ્યું સારા અલી ખાન એક એવી એક્ટર છે જેઓ સોસીયલ મીડિયામાં એકટીવ રહેતી એક્ટરમાંથી એક માનવામાં આવે છે અત્યારે સામે આવેલ તસ્વીર પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.