મલાઈકા અરોડા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલને લઈને ફેન્સનું દિલ જીતી લીધું છે તેના કારણે એક્ટરની તસ્વીર અને વિડિઓ વાયરલ થાય છે તેની તસ્વીર આવતાજ હંગામો મચી જાય છે હાલમાં એક્ટરની કેટલીક તસ્વીર સામે આવી છે એક્ટરની તસ્વીર સામે આવતા જ સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
મલાઈકા અરોડા એ અહીં તેનો બોલ્ડ અવતાર બતાવ્યો છે મલાઈકા આ તસ્વીરમાં પોતાની પીઠ ફ્લોન્ટ કરતા જોવા મળી એક્ટર આ તસ્વીરમાં શિમરી બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં એક્ટરનો બોલ્ડ અવતાર જોવા મળી રહી છે મલાઈકા અરોડાએ થોડા દિવસો પહેલા પણ બોલ્ડ અવતારમાં તસ્વીર શેર કરી હતી.
સામે આવેલ તસ્વીર જોઈને કોઈ કહી ન શકે કે મલાઈકા 48 વર્ષની થઈ ચુકી છે આટલી ઉંમરે પણ એક્ટરના તેવર કોઈથી કમ નથી મલાઈકા એક જાણીતી ફેશન ડિઝાઇન છે તેની ગણના ઇન્સ્ટ્રીઝની સૌથી ફેશનેબલ એક્ટરમાં થાય છે મલાઈકાની આ તસ્વીર ફેનનું ધ્યાન ખેંચી રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.