પોતાના જોક્સના કારણે વિવાદોમાં રહેતા સ્ટેંડપ કોમેડિયન મુનવર ફારુકીએ એકવાર ફરીથી બખેડો ઉભો કર્યો છે મુનવર ફારુકીએ ઇન્ટનેશન સિંગર જસ્ટિંગ બીબરની મજાક ઉડાવી દીધી છે જસ્ટિન બીબરે હાલમાં ખુલાસો કર્યો હતો કે એમના અડધા ચહેરાને પેરેલેસીસ થઈ ગયો છે જેના કારણે તે પોતાની આંખ પણ બંદ નથી કરી શકતા.
જસ્ટિનના આ ખુલાસા બાદ દુનિયાભરના ફેન્સ એમના માટે દુવાઓ કરી રહ્યા છે પરંતુ તેના વચ્ચે મુનવર ફારુકીએ જસ્ટિનની આ બીમારીનો રાજકીય જોક્સ બનાવી દીધો છે બિબરની બીમારીની ઓળખાણ આપતા મુનવર ફારુકીએ ભારતીય રાજનીનૈતિક હાલતો પર કોમેંટ કરી છે મુનવરે પોતાની એક પોસ્ટમાં.
કોમેંટ કરીને લખ્યું છેકે ડીયર જસ્ટિન બીબર હું પુરી રીતે સમજી શકું છું અહીં ભારતમાં પણ જમણી બાજુ સરખી રીતે કામ નથી કરી રહી મુનવરના આ ટ્વીટને જોઈને કેટલાય લોકોનો ગુ!સ્સો સાતમા આસમાને પહોંચી ગયો એક વ્યક્તિએ મુનવરના આ ટ્વીટ પર જવાબ આપતા લખ્યું કોઈની બીમારી પર મજાક કરવી માત્ર.
એ દર્શાવે છેકે તમે કેટલા નીચ છો અને એજ તમે કોમેડિયન નહીં બનાવતું એક બીજાએ લખ્યું આવા બનાવવું જોક્સ નથી હું તમારો મોટો ફેન હતો પરંતુ આ નાની નાની વાતો બતાવી રહી છે તમારા કેટલો અહંકાર આવી ગયો છે બીજાએ લખ્યું ભાઈઓ ડિલેટ કરી દે આગળ ખરાબ શબ્દનો ઉપયોગ કરીને ગા!ળ ભાંડી મિત્રો આ મામલે તમે શું કહેશો.