Cli

આજે તમને ખબર પડશે કે રાજપાલ યાદવ કોણ છે એકવાર સલમાન ખાને પણ કહ્યું હતું રાજપાલથી શીખો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં સાચી મિત્રતા બહુ ઓછી જોવા મળતી હોય છે પરંતુ આ મતલબની ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક કલાકાર એવા પણ છે જેઓ ક્યારેય પોતાનો મિત્રનો હાથ નથી છોડતા ભલે ગમે તેવો સમય આવે એવી જ મિત્રતા રાજપાલ યાદવ અને શક્તિ કપૂરની છે રાજપાલ યાદવ શક્તિ કપૂરથી બહુ જુનિયર છે.

પરંતુ તેમ છતાં શક્તિ કપૂર રાજપાલ યાદવના ફેન્સ છે રાજપાલ યાદવે ગઈ રાત્રે પોતાની આવનાર ફિલ્મ અર્ધનું પ્રીમિયર રાખ્યું હતું એમાં એમણે શક્તિ કપૂરને પણ બોલાવ્યા હતા પરંતુ શક્તિ કપૂર પહેલા કંઈક બીજા જવાનું વચન આપી ચુક્યા હતા પરંતુ તેમ છતાં શક્તિ કપૂરે પોતાની મિત્રતા નિભાવી રસ્તેથી નીકળતા.

રાજપાલના આ ઇવેન્ટમાં રોકાયા અને મિત્ર માટે કેટલાક સમય માટે અહીં આવીને રોકાઈ ગયા શક્તિ કપૂરે આવતાજ રાજપાલ યાદવને ગળે લગાવી લીધા તેના બાદ એમણે રાજપાલ યાદવની પત્નીને પ્રેમ આપતા એમને પણ ગળે લગાવી લીધા તેના બાદ મીડિયાથી વાત કરતા શકિત કપૂરે રાજપાલની ખુબ પ્રસંસા કરી અને એ પણ.

જણાવ્યું કંઈ રીતે સલમાન ખાન રાજપાલ યાદવના દીવાના થઈ ગયા શક્તિ કપૂરે ઇન્ટરવ્યૂમાં જણાવતા કહ્યું એકવાર સલમાન ખાને મને કહ્યું હતું કે વીલની શું હોય તેનાથી શીખવાનું તેનું કદ હિટલર જેટલું છે પરંતુ કામ તેનું મોટા મોટાને ડરાવી દેશે અને હવે એજ એક્ટરે દરેકને હસાવ્યા છે આજે એ વ્યક્તિ તેના કામથી લોકોનું દિલ જીતી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *