સીધુ મોસેવાલા કેસમાં અત્યારે એક મોટી ખબર આવી રહી છે પોલીસે સિધુને મોતને ઘાટ ઉતારનારની ધરપક્ડ કરી લીધી છે મહારાષ્ટ્રના પુણેથી સૌરભ મહાકાલ નામના આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પડ્યો છે હાલમાં સીધુ મોસેવાલાનો એક વિડિઓ સામે આવ્યો હતો જેમાં સીધું મોસેવાલા સાથે કેટલાક.
લોકો સેલ્ફી લઈ રહ્યા હોય છે એજ સેલ્ફી લઈ રહેલા લોકોમાંથી એક વ્યક્તિ એવો હતો જે સીધુ મોસેવાલામને મોતને ઘાટ ઉતાર્યા એમાં સામેલ હતો અને એણે જ સીધુ મોસેવાલાની માહિતી આપી હતી તેની કડી મળતા પોલીસ સિંધુના આરોપી સુધી પહોંચી ગઈ સિક્યુરિટી રીઝનના કારણે અત્યારે બધી માહિતી નથી બતાવી શકતા.
પરંતુ સૌરભ એક કડી છે જેનાથી પોલીસ સીધુ મોસેવાલાના બીજા દોષિતોને પકડશે સલમાન ખાનને મા!રવાની ધ!મકીને લઈને પોલીસને શક હતો કે પુણેના જ કોઈ બદમાશે આ કારનામુ કર્યું છે એટલે એ વાતની પુરી આશા છેકે એજ આ આરોપી હોઈ શકેછે જે સલમાનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂ કરી રહ્યો હોય.
અત્યારે તો બધી માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે કારણ કે તેનાથી સીધુ મોસેવાલાના દોષિતો એલર્ટ થઈ શકે છે પરંતુ સીધુ મોસેવાલા કેસમાં આ મોટી ધરપકડ છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો અને પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.