કરણ કુન્દ્રાની પુર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટર અનુશા દાંડેકર લગ્ન કર્યા વગરજ માં બની ગઈ છે અનુશા દાંડેકરે ખુદ આ વાતની ખુશખબર એમના ફેન્સને આપી છે એમણે એક પ્યારી બેબી ગર્લ સાથે બહુ ફોટો શેર કરી છે અહીં ફોટો સામે આવતાજ એમના ફેન્સ અને મિત્રો શુભેછાઓ પાઠવી રહ્યા છે બેબી સાથે ફોટો.
શેર કરતા અનુશા દાંડેકરે લખ્યું છેકે આખરે મારી જોડે એક નાજુ મહેમાન છે જેને હું પોતાનું કહી શકું છું તમારા બધાથી હું આનો પરિચય કરાવવા માંગુ છું અને આ મારા માટે એક એન્જીન છે મારી ગોડ બેટી શહારા મારી જિંદગીનો પ્રેમ મારી માસ્ટર અને ગેંગસ્ટર જેને હું એકલી જોઇશ બગાડિ અને હંમેશા તેને પ્રોટેક્ટ રાખીશ.
હંમેશા હંમેશા માટે આઈ લવ યુ બેબી ગર્લ તમારી સારી મમ્મી 40 વર્ષની અનુશા દાંડેકરનું કેટલાક મહિના પહેલા જ કરણ કુન્દ્રા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું બ્રેકઅપ બાદ કરણ કુંદ્રાએ તેજસ્વીનો હાથ પકડી લીધો પરંતુ અનુશા દાંડેકરે એકલા જ જિંદગી જીવવાનું સારું માન્યું અનુશા દાંડેકર ફરહાન અખ્તરની પત્ની.
દીવાની દાંડેકરની સગી બહેન છે મીડિયા રિપોર્ટ મુજબ અનુશા દાંડેકરે આ બાળકીને ગોદ લીધી છે અને અત્યારે તેઓ એકલા જ જીવન વિતાવી રહી છે અહીં આ બાળકીને ગોદ લઈને અનુશા દાંડેકર ખુબજ ખુશ છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.