Cli

કાળજું કંપાવી દે તેવી સીધુ મુસેવાલાની અંતિમ વિદાઈ ! અંતિમ યાત્રામાં હજારોની ભીડ ઉમટી…

Bollywood/Entertainment Life Style

પંજાબી સિંગર સીધું મોસેવાલા ને પંજાબના મનસર જિલ્લાના મોસા ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી પોતાના ગામના દીકરાને અંતિમ વિદાય આપવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા આ દરમિયાન કંપાવી દે તેવી તસવીરો પણ સામે આવી જેમાં સિંધુના પિતા રડતા કકળતા જોવા મળ્યા એમણે પુત્રને.

અંતિમ વિદાય આપતા સમયે પોતાની પાઘડી ઉતારી અને પુત્રની મૂછોને તાવ આપ્યો પંજાબ પોલીસે સોમવારે પંજાબી ઘાયલ સીધુ મોસેવાલાની ઘટનાને લઈને 5 લોકોની ધરપકડ કરી છે પીટીઆઈ ના રિપોર્ટ મુજબ 5 લોકોની સિમલા બાયપાસથી ધરપકડ કરવામાં આવી અને પુછતાજ માટે પંજાબ લઈ જવામાં આવ્યા.

પંજાબના મનસર જિલ્લામાં રવિવારે અજ્ઞાત હુ!મલાખોરોએ 28 વર્ષના મશહૂર પંજાવી ઘાયલ સિંધુને ગોળીઓ મા!રીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને આ ઘટના ત્યારે થઈ જયારે પંજાબ પોલીસે સીધુ ની સિકયુરિટી હટાવી દીધી સિંગર સિંધુના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી છે સિંધુના માતા.

પિતાના રડતા કકળતા વિડિઓ સામે આવ્યા છે સિંધુના મૃતદેહને મનસાઈમાં આવેલ તેના ઘર ઈલી જવામાં આવ્યો હતો જ્યાં એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો મુસેવાલા ના ઘરની બહાર લોકોની ભારે માત્રામાં ભીડ ઉમટી પડી હતી ગાયકના ચાહકોની સવારથી ભીડ જામી ગઈ હતી સિધુના આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *