બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે કરનાર સઈ માંજરેકર હવે બહુ જલ્દી સાઉથ એક્ટર એડીવી શેષ સાથે જોવા મળનાર છે જણાવી દઈએ સઈ માંજરેકર મેજર જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અહીં તે દરમિયાનના વિડિઓ સામે આવી રહી છે જ્યાં રાજદી અને સઈની કેટલીક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે.
હાલમાં સાઉથ એક્ટર એડવી શેશ અને સઈ માંજરેકરની એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં બનેંની કેમેટ્રી જબજજસ્ત જોવા મળી રહી છે એડવી શેશ બ્લ્યુકલરની શર્ટમાં જયારે સઈ માંજરેકરના લુકની વાત કરીએ તો સઈ પણ આ દરમિયાન ખુબસુરત અંદાજમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતા જોવા મળી.
સઈ માંજરેકરે બ્લેક કલરની બોડી ફિટિંગ ડ્રેસ પહરેલ હતી ટોન્ડ લેંગને પણ શાનદાર રીતે ફ્લોન્ટ કરી રહી હતી તમે જોઈ શકો છો સઈ માંજરેકરે ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે મીડિયા સાથે સઈ માંજરેકર હસીને પોઝ આપી રહી હતી મીડિયા રિપોર્ટ મુજબ સઈ માંજરેકરે હાલમાં પોતાનું 8 કિલો વજન વધારી દીધું છે.