ટેલિવિઝનની ચર્ચિત એક્ટર અને શુસ્મિતા સેનની ભાભી ચારુ અસોપા પુત્રી ઝિયાનાને જન્મ આપ્યા બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને આ વાતનો ખુલાસો ખુદ ચારુ અસોપા એ કર્યો છે ચારુએ એ પણ જણાવ્યું કે ડિલિવરી બાદ થયેલ ડિપ્રેશનને કંઈ રીતે ડીલ કર્યું એક્ટરે જણાવતા કહ્યું કે જયારે બાળક.
આપણા જીવનમાં આવે છે ત્યારે બાળક પર જ ધ્યાન આપવું પડે છે અને તમારે એક ખાવું પડેછે જે બાળક માટે સારું હોય તમારે હેલ્થ વગરનું અને જંકફૂડ નથી ખાઈ શકતા તમારી જોડે ફ્રૂટનો ઓપશન હોય છે તમને ભૂખ પણ એટલા માટે જ લાગે છે કારણ તમારે બાળકને ફિટ કરાવવાનું છે એક્ટરે કહ્યું કે.
હું દરેક નવી માંને કહેવા માંગીશ કે બાળક થયા બાદ બાળક પર પૂરું ધ્યાન આપો પરંતુ સેલ્ફ લવ પણ એટલો જ જરૂરી છે ચારુ એ કહ્યું કે ડિપ્રેશન હોવા સાથે સાથે મેં પોતાની પણ કેર કરવાની શરૂ કરી દીધી હું ખુદને પણ પેમ્પર કર્યા કરતી હતી અને ખુદને વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું પુત્રીનું ધ્યાન રાખવા સાથે.
એ કરવાનું પણ શરૂ કર્યું જે મને સારું લાગે છે અને ડિપ્રેશન માંથી બહાર આવવા માટે 2 મહિના બાદ વર્કઆઉટ પણ કર્યું અને વર્કઆઉટે મને ડિપ્રેશનથી લડવા તે ખુબ મદદ કરી હા મિત્રો ડીલિબ્રી બાદ ચારુને 2 મહિના સુધી ડિપ્રેશનનો સામનો કર્યો હતો અને તેમાંથી કંઈ રીતે બહાર આવી તેનો ખુલાસો અહીં કર્યો છે.