હાલમાં ચાલી રહેલ રિયાલિટી શો ખતરા ખતરા ખતરા શોમાં કોમેડિયન ભારતી સીંગે કંઈક એવું કર્યું કે સોસીયલ મીડિયા યુઝર તેના પર ભ!ડકી ગયા સોસીયલ મીડિયા યુઝરને ભારતીની આ હરકત બિલકુલ પસંદ ન આવી હકીકતમાં આ ગેમ શોમાં ભારતી જ્યાં ગેમ રમાડી રહી હતી અને ત્યાં એમના પતિ.
એક ટાસ્ક હારી ગયા હતા તો ભારતીએ હર્ષને સજા આપવા માટે પતિ હર્ષની છાતી પર પગ રાખી દીધો અને એ પણ પહેરેલ ચપ્પલ સાથે અહીં હવે આ વિડિઓ સામે આવતાજ યુઝરો લાલઘૂમ થઈ ગયા હતા અહીં યુઝરો કહી રહ્યા છેકે આ દેશ સંકૃતિ વાળો દેશ છે અને આ રીતે શોમાં પતિનું અપમાન કરવું સંસ્કૃતિ વિરુદ્ધનું છે.
અહીં ભારતી અને હર્ષનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં સામે આવતાજ લોકોએ ભારતીને આવી નીચી હરકતને લઈને આડે હાથે લેવા લાગ્યા અહીં ટ્રોલર ભારતીને સારી પત્નીની શું ફરજ આવે તે સમજાવી રહ્યા છે અને ભારતીને પતિની ઈજ્જત કંઈ રીતે કરવી તે શીખવી રહ્યા છે મિત્રો ભારતીની આ હરકત પર તમે શું કહેશો.