Cli
kem daud aamnathi gabhrato

ઋષિ કપૂર ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર અભિનેતા હતા જેનાથી દાઉદ ઇબ્રાહિમ પણ ડરતો હતો…

Bollywood/Entertainment

બોલિવૂડ કલાકારોમાં મોટા કલાકારોમાંથી એક કલાકાર રિશી કપૂર છે 90sના દોરમાં રિશી કપૂરે સૌને પોતાના દિવાના બનાવી દીધા હતા તેમનો અભિનય ખૂબ જ સારો હતો જેથી લોકો તેમને જોઇને તેમના દિવાના થઈ જતા હતા તેમની ખૂબસૂરતી પ્રશંસાપાત્ર હતી તેમણે હીરોના કીરદારથી લઈને પિતા સુધીનો કિરદાર નિભાવ્યો છે આજે અમે તમને રિશી કપૂર અને દાઉદ વચ્ચેનો એક કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ.

રિશી કપૂરનો અભિનય બોલિવૂડમાં ખૂબ જ અસરકારક હતો આજ કારણ છે કે દાઉદ પણ તેમના અભિનયના ચાહક બની ગયા જ્યાં લોકો અંડ!રવ!ર્લ્ડથી દુર રહેતા હતા ત્યાં ડો!ન રિશી કપૂરનો સૌથી મોટો ચાહક બની ગયો હતો રિશી કપૂરે પોતાની બુકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે રિશી કપૂરે તેમાં કહ્યું છે કે કઈ રીતે તેમની મુલાકાત દાઉદ સાથે થઈ હતી.

1988માં દુબઈમાં રિશી કપૂર ગયા હતા ત્યાં એક વ્યક્તિ તેનો ફોન લઈને આવ્યો અને તેણે રિશી કપૂરને કહ્યું કે આ ફોન લો દાઉદ તમારા સાથે વાત કરવા માંગે છે દાઉદે વાત કરતા કરતા ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું એક વાર તો દાઉદે રિશી કપૂરને લઈ આવવા માટે કાર પણ મોકલી હતી ત્યારબાદ રિશી કપૂરને દાઉદના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે દાઉદ અને ઋષિ વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન એકાએક ઋષિ કપૂરનો અવાજ બુલંદ થઈ ગયો હતો અને સૂત્રો અનુસાર તેમણે જે શબ્દો કહ્યા હતા એમાં થોડાક ગળી ગલોચ વાળા પણ શબ્દો હતા એવું જાણવા મળ્યું હતું આમેય ઋષિ કપૂર ક્યારેય કોઈનાથી દરે એવા ન હતા ત્યારે દાઉદે એટલા સુધી કહ્યું હતું કે હું તમારો ફેન છુ એટ્લે તમારા આવા શબ્દો અને ઊંચો અવાજ બરદાસ્ત કરું છુ કોઈ દિવસ મારા ઉપર કોઈ ફિલ્મ બનાવે તો હું ઈચ્છા રાખું છુ કે તમે મારા કિરદારને બેહતર રીતે કરી શકશો.

ત્યાં તેમને નાસ્તો પાણી કરવા માટે આપ્યો હતો જ્યારે તેઓ ત્યાંથી નીકળતા હતા ત્યારે દાઉદે રિશી કપૂરને કહ્યું હતું કે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો કહેજો પરંતુ રિશી કપૂરે કહ્યું હતું કે ના મને કોઈ વસ્તુની જરૂરિયાત નથી આગળ જતાં ફરી દાઉદ અને રિશી કપૂરની મુલાકાત દુબઈમાં થઈ હતી આ રીતે ઇન્ડસ્ટ્રીના એક લોતા અભિનેતા હતા રિશી કપૂર જેમના દિવાના દાઉદ હતા આ વાત ઉપર તમારી શું ટિપ્પણી અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *