બૉલીવુડ એક્ટર રકૂલ પ્રીત પોતાની ફિલ્મો સાથે સાથે પોતાની ફિટનેટને લઈને પણ ખુબજ ચર્ચામાં રહે છે રકૂલ પ્રીતના સોસીયલ મીડિયા અકાઉંટ પણ તેની હોસ્ટ તસ્વીરથી ભરેલ જોવા મળી રહ્યું છે એવામાં રકૂલ પ્રીતે કેટલીક તસ્વીર શેર કરી છે જેની એ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ છે.
રકૂલ પ્રીત સિંહનો સફેદ હાઈ સ્લીટ ગાઉનમાં ખુબસુરત અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે રકૂલ પ્રીત હાઈ થાઈ સ્લીટ ડ્રેસમાં ખુબ સુંદર જોવા મળી રહી છે જણાવી દઈએ રકૂલ પ્રીતે અહીં અલગ અલગ કેટલીયે તસ્વીર શેર કરી છે જેમાં તેઓ અલગ અંદાજમાં જોવા મળી રહી છે અને અલગ અલગ પોઝ આપ્યા છે.
એક તસ્વીરમાં રકૂલ લાલ કલરની ડ્રેસમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે જયારે અન્ય એક તસ્વીરમાં રકૂલ બોડીકૉન ટૂંકી ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં પણ પોતાની ટોન્ટ બોડી જોવા મળી રહી છે રકૂલની આ તસ્વીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.