સોનાક્ષી સિંહાએ હાલમાં નિયોન લીલા રંગની સાડીમાં કરાવેલ ફોટોશૂટમાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે સામે આવેલ આ ફોટોશૂટમાં સોનાક્ષી સિન્હા ખુબજ સુંદર જોવા મળી રહી છે હકીકતમાં સોનાક્ષી સિંહાએ આ લીલા રંગની સાડી ઈદના મોકા પર પહેરી હતી જેમાં લીલા કલરની ચમક સોનાક્ષીના ચહેરા પર સાફ જોવા મળી રહી છે.
સોનાક્ષીએ આ ખુબસુરત સાડીને સોલ્ડર બ્લાઉઝ સાથે ટિમઅપ કર્યું અને સોસીયલ મીડિયામાં છવાઈ ગઈ દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ સાડી સાથે ન્યુડ મેકઅપ પણ કર્યું છે અને કાનમાં ડાયમંડ રિંગ પણ પહેરી છે તેના વાળ કર્લી સ્ટાઇલના કારણે તેઓ ખુબજ ગ્લેમરસ લાગી રહી છે જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.
સોનાક્ષીએ કરાવેલ આ ફોટોશૂટમાં તેઓ અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે જેમાં તેના દરેક પોઝ કમાલના જોવા મળી રહ્યા છે ફેન્સ સોનાક્ષીના આ પોઝની પ્રંશસા કરી રહ્યા છે ફેન્સ સાથે સેલેબ્રીટી પણ અહીં કોનેટ કરતા જોવા મળ્યા જણાવી દઈએ આ ફોટોશૂટ અર્પિતાએ આપેલ ઈદ પાર્ટી સમયનું છે