રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન તૂટવાની છે બંનેના લગ્ન બસ કેટલાક વર્ષો જ ચાલશે અને પછી એ સબંધ વિખેરાઈને તૂટી જશે એવો દાવો કરનાર બીજું કોઈ નહીં પરંતુ કેઆરકે ઉર્ફે કમાલ આર ખાન છે પરંતુ કેઆરકેએ આ દાવો ખુદ નથી કર્યો પણ તેમણે લોકોને પૂછ્યું હતુંકે શું રણવીર અને આલિયા.
જિંદગીભર એકબીજાનો સાથે નિભાવશે જેમાં 54 ટકા લોકોનો જવાબ ના હતો કે બંને એકબીજાનો સાથ જિંદગીભર નહીં આપે તેના પછી કેઆરકેએ પોતાના તર્ક રાખતા કહ્યું કે મને લાગે છેકે આ બંનેના લગ્ન પાંચથી દસ વર્ષ જ ચાલશે કેઆરકે એ જણાવ્યું કે આલિયા કંઈ રીતે ફિલ્મોની શૂટિંગ સાથે જ પોતાના બોયફ્રેન્ડ બદલ્યા કરતી હતી.
જયારે કેઆરકે એ રણવીરને ઠરકી જણાવતા કહ્યું કે એમની તો 300 જેવી ગર્લફ્રેન્ડ રહી હતી કેઆરકેએ જણાવતા કહ્યું કે રણવીર અને આલિયાએ પોતાની વર્જનીલીટી 15 વર્ષની ઉંમર પહેલા જ ખોઈ દીધી હતી કેઆરકેએ કહ્યું કે જરૂર આલિયા રણવીરની એ 300 કે 400 ગર્લફ્રેન્ડો કરતા વધુ ખુબસુરત હશે એટલે રણવીરે એમનાથી લગ્ન કર્યા.
તેના બાદ કેઆરકેએ જણાવ્યું કે સંજય દત્તની પણ એટલી ગર્લફ્રેન્ડ હતી તો એમણે પણ ત્રણ લગ્ન કર્યા તો રણવીર એવું કેમ ન કરી શકે હજુતો આ રણવીરની શરૂઆત છે કેઆરકેએ કહ્યું કે રણવીરને રસગુલ્લા ખાવાની ટેવ છે તેઓ જિંદગીભર દાળ પર કંઈ રીતે રહી શકશે મિત્રો કેઆરકેના આ બયાન પર તમે શું કહેશો.