ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી અત્યારે એક ખુબજ દુઃખદ ખબર આવી રહી છે ટીવી ઇન્ડસ્ટ્રીઝ અને બૉલીવુડ એક્ટર છવિ મિત્તલને બ્રેસ્ટ કે!ન્સર થઈ ગયું છે છવીને આ બીમારી વિશે 10 દિવસ પહેલાજ ખબર પડી જેને બાદ તેનું જીવન જ બદલી ગયું છવિએ તેની જાણકારી પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.
છવિના જણાવ્યા મુજબ તેને ડોક્ટરે કેટલાય ટેસ્ટ અને એમારઆઈ પછી બાયોપ્સીની સલાહ આપી છે છવિએ પોતાની પોસ્ટમાં લખ્યું છેકે સોમવારે મને કે!ન્સર વિશેષણનો ફોન આવ્યો ત્યારે મને જાણવા મળ્યું એમણે મને મળવાનું અને વિકલ્પો વિશે ચર્ચા કરવા કહ્યું જયારે મને બાયોપ્સી કરવાનું કહેવામાં આવ્યું તો.
હું માનસિક રીતે હારી ગઈ ડોક્ટરની સલાહ પછી હું બહુ રડી બાયોપ્સી પહેલા મારી રાતની ઊંઘ ઉડી ગઈ પરંતુ આ જંગ લ!ડવા માટે મેં ખુદને તૈયાર કરી જયારે મને ખબર પડે છેકે મારા નિયંત્રણથી બહાર છે ત્યારે હું તેનું સમાધાન ગોતવાની તૈયારી કોશિશ કરું છું અને એજ રીતે આ બીમારી માટે પણ કર્યું મેં કે!ન્સરથી બચેલા લોકો.
કે!ન્સર વિશેષણથી અને પ્લાસ્ટિક સર્જનોથી પણ વાત કરી અને કેટલાય લોકોથી આના વિશે તપાસ કરી કે મારો મામલો કેવો લાગે છે અને હા એક બિંદુ તેના પર અનુમાન ન લગાવી શકાય પરંતુ બધાએ આ બીમારીથી લડવું પડે છે તમને જણાવી દઈએ છબીને 10 વર્ષ અને 3 વર્ષના પુત્ર પુત્રી છે અત્યારે આ મુશ્કેલ સમયમાં એમના પતિ સાથ આપી રહ્યા છે.