જયારે માણસની ઉંમર 20થી 25 વર્ષ સુધી ઉંમર હોય ત્યારે તેઓ ખુબસુરત લાગે છે પરંતુ જયારે તેની ઢળતી ઉંમર થાય ત્યારે તેને મેન્ટન કરવી કેટલાક લોકોના હાથની વાત હોય છે જેમાં કેટલાક લોકોની ભલે ઉંમર ગમે તેટલી થઈ હોય પરંતુ તેની ઉંમર ઓળખવી મુશ્કેલ બનતી હોય છે એવીજ અહીં એક.
મહિલા જેની ઉંમર અત્યારે 40 વર્ષ છે આટલી ઉંમરની માએ ખુદને એટલી મેન્ટેન કરી છેકે લોકો તેને પુત્રની ઉંમર કરતા ઓછી ઉંમર સમજી રહ્યા છે 40 વર્ષની મિશેલ લિન દેખાવમાં બિલકુલ યંગ લાગે છે તેઓ એટલી યંગ લાગે છેકે જયારે તેની 24 વર્ષની પુત્રી તેરી લિન સાથે ક્યાંક પબ અથવા બારમાં જાય તો સિક્યુરિટી તેની જોડે.
આઈડી પ્રુફ માંગવા લાગે છે જયારે એમની પુત્રી ટેરી આરામથી નિકળી જાય છે હકીકતમાં આ જોડીને ગણા લોકો બંને બહેનોની જોડી માને છે પરંતુ માં અને દીકરી બંને માંથી માં દેખાવમાં ખુબજ નાની લાગે છે જયારે પુત્રી દેખાવમાં તેનાથી મોટી લાગે છે અત્યારે માં દીકરીની આ જોડી સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.