ઉત્તરપ્રદેશના આગ્રાથી એક 7 વર્ષની પુત્રી અવનીએ તમંચા સાથે આવેલા લુટેરાને ઉભા પગે દોડાવ્યા છે જેની ચર્ચા અત્યારે ચારેબાજુ થઈ રહી છે જણાવી દઈએ અવનીની માં રેખાને કેટલાક લૂં!ટ કરવાના ઇરાદે આવેલા શખ્સોએ ઘેરી લીધી હતી જયારે પુત્રી અવનીએ માં રેખાને લૂં!ટારુઓથી ઝઝૂમતા જોઈ તો.
પુત્રી અવની પોતાના ઘરની બહાર દોડી આવે છે અને જોરશોરથી બૂમો પાડવા લાગે છે અને આ મોકા પર લોકો એકઠા થઈ જાય છે અને તેની માં રેખાનો જીવ બચી જાય છે લૂં!ટારુઓએ અવનીની માં રેખાબેનના મા!થામાં તમાચાના હાથાથી લગાતાર વાર કર્યો હતો તેનાથી તેઓ લોહી લુ!હાણ થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હકીકતમાં આ પુરી ઘટના 12 એપ્રિલના રોજ બાપરે 3 વાગ્યાની આસપાસ આગ્રાની બ્રેસ બિહાર કોલોનીમાં બનેલ એક ઘર છે અહીં રેખા પોતાની 2 પુત્રીઓ 7 વર્ષની અવની અને 3 વર્ષની શ્રેયા સાથે રહે છે રેખાના પતિ બીએસએફ જવાન છે અત્યારે તેઓ ફરજ પર છે.
રેખા પોતાની પુત્રી અવનીને સ્કૂલથી લઈને પછી ફરી રહી હતી ત્યારે કેટલાય લુ!ટેરા એમના ઘરે ત્રાટક્યા હતા અને રેખાને લૂં!ટવાના ઇરાદે હુ!મલો કરવા લાગ્યા હતા પરંતુ 7 વર્ષની અવનીએ મગજ દોડાવતા ત્યાંથી બહાર બૂમો પાડવા લાગી હતી અને લૂં!ટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા નાની બાળકીનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.