ગઈ કાલે રામનવમીના તહેવાર પર તમને કોઈ બોલીવુડનો સ્ટારકિડ જોવા મળ્યો જેણે શુભકામનાઓ આપી હોય દેખાય પણ કંઈ રીતે એમને આ દિવસનો મતલબ જ નથી ખબર પરંતુ જે સાઉથ સિનેમાને તમે ઇગ્નોર કરતા આવ્યા છો ત્યાં તમેજ આ વિડીઓમાં જોઈ શકો છોકે રામનવમીના મોકા પર શું થઈ રહ્યું છે જણાવી દઈએ સાઉથના સૌથી મોટા.
સુપરસ્ટાર મહેશ બાબુની પુત્રી સિતારાનો વિડિઓ જોવા મળ્યો સિતારાએ રામનવમી ના દિવસે એક ખાસ ડાન્સ કરીને પિતાને એક ભેટ આપી છે સિતારાએ કુચીપુડી ડાન્સ કરીને રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામને યાદ કર્યા છે અહીં રામનવમીના દિવસે આ ખાસ પરફોર્મન્સ પિતા મહેશ બાબુ માટે તૈયાર કર્યું.
જયારે મહેશ બાબુએ પોતાની પુત્રીના આવા સંસ્કાર જોયા તો તેઓ ભાવુક થઈ ગયા એમણે પુત્રીનો આ વિડિઓ શેર કરતા ઇન્સ્ટાગ્રામમાં એક ખાસ મેસેજ લખ્યો મહેશ બાબુએ લખ્યું પુત્રી સિતારાનો પહેલો કુચીપુડી પાઠ શ્રી રામનવમીના આ તહેવાર પર પ્રસ્તુત કરવી આનાથી વધુ ખુશી કંઈ ન હોઈ શકે આ સ્લોક ભગવાન શ્રી.
રામની મહાનતાની વાત કરે છે મહેશ બાબુની પુત્રીનો આ વિડિઓ આવતાજ વાયરલ થઈ ગયો લોકો મહેશ બાબુની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી લોકોનું કહેવું છેકે આટલી એશ આરામની જિંદગીમાં બાળકો બગડી જાય છે જયારે મહેશ બાબુએ તેમની પુત્રીને કેટલા સારા સંસ્કાર આપ્યા હશે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.