Cli

70 વર્ષની આ વૃદ્ધ દાદીએ મગજ દોડાવીને હજારોનો જીવ બચાવી લીધો…

Ajab-Gajab

70 વર્ષની આ મહિલાએ હલચલ મચાવી દીધી છે ઉત્તરપ્રદેશની આ મહિલાએ એવું મોટો કામ કર્યું છેકે જેનાથી હજારો લોકોનો જીવ બચી ગયો છે હકીકતમાં આ ઘટના યુપીના એટા જિલ્લાના કુસબા રેલવે સ્ટેશન પાસે થઈ 70 વર્ષની ઑમવતી હંમેશાની જેમ ખેતરમાં કમ કરવા માટે ઘરેથી નીકળી ખેતરમાં જતા સમયે ઑમવતીએ.

પાટા વચ્ચે મોટી જગ્યા જોઈ ઑમવતીએ ત્યાંથી જતા રહેવાની જગ્યાએ આજુબાજુ જોયું કે બીજી ટ્રેન આવવાની છે તેના માટે બોર્ડ કે કપડું લગાવ્યા છેકે નહીં ત્યારે કંઈ દેખાયું નહીં એટલે ઑમવતીએ તરતજ પોતાની લાલ સાડી ખોલી અને ટ્રેનના ડ્રાયવરને સચેત કરતા ટ્રેનના પાટા બે લાકડી ઉભી કરીને બંને સાઈડ સાડી બાંધી દીધી.

ત્યારબાદ ત્યાંથી એક પેસેન્જર ટ્રેન આવી રહી હતી લાલ કપડું જોઈને ટ્રેનને આગળથી પહેલાજ રોકી લીધી જેનાથી મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હજારોનો જીવ બચી ગયો પછીથી પૂછવા પર ઑમવતીએ કહ્યું તેમને ખબર હતી કે લાલ કલર ખતરાનું નિશાન હોય છે એટલે પોતાની સાડીનો ઉપયોગ કર્યો ઑમવતીનું આ કામ જોઈને.

મોટા દિગ્જ્જો પણ પ્રભાવિત થયા છે તેના વચ્ચે બાબા રામદેવ અને અનુષ્કા શર્માએ પણ ઑમવતીની પ્રશંસા કરી છે અનુષ્કાએ પોતાની સ્ટોરીમાં આ પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો આજે જો ઑમવતીએ આ બહાદુરી ન બતાવી હોત તો હજારો લોકોનો જીવ ગયો હોત મિત્રો ઑમવતીનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *