બોલીવુડના મોસ્ટ કપલમાંથી એક રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જેઓ અત્યારે પોતાના લગ્નની ખબરોને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે મીડિયા રિપોર્ટમાં બતાવાઈ રહ્યું છેકે આ કપલ આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનામાં લગ્નના ચાર ફેરા ફરશે હવે લગ્નના સમાચાર વચ્ચે રણબીર કપૂર.
અને આલિયાની સાડી ફેશન ડિઝાઇનર સાથેની એક ફોટો સામે આવી છે અહીં તે ફોટો સોસીયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે ફોટો બાદ ફેન્સ બહુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને અંદાજ લગાવાઈ રહ્યો છેકે આ કપલ લગ્નની ખરીદી માટે આવ્યો છે જણાવી દઈએ બ્રાઈડલ કાંચીપુરમ સાડી બ્રાન્ડની.
સીઈઓ બીના કન્નને એમના સોસીયલ મીડિયા અકાઉંટ ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કરી છે અહીં ફોટોમાં એમની સાથે આલિયા ભટ્ટ અને રણવીર જોવા મળી રહ્યા છે આલિયા ભટ્ટ સફેદ કુર્તામાં જોવા મળી જયારે રણવીર વાદળી શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યા છે ફોટો બાદ કહેવાઈ રહ્યું છેકે બંને કપલ લગ્નની ખરીદી કરી રહ્યું છે.