શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સુંદરતામાં કોઈ એક્ટરથી ઓછી નથી તેઓ એક ફોટો શું શેર કરી દે તેની ફોટોમાં લાખો લાઈક આવી જાય છે તેની ફેશન પણ કમાલ હોય છે ભલે વેસ્ટર્ન પહેરે કે ટ્રેડિશનલ તેઓ સુંદર જોવા મળતી હોય છે એવામાં સુહાનાએ હમણાં એક ફોટોશૂટ કરાવ્યું છે.
જેની એક ફોટો સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકી છે કાળા ડ્રેસમાં જોવા મળી રહેલ સુહાનાની આ ફોટોને ખુબજ પસંદ કરવામાં આવી રહી છે કહેવાઈ રહ્યું છેકે સુહાના બહુ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે તેને લઈને તેઓ ફોટોશૂટ કરાવી રહી છે તેઓ ફરહાન અખ્તર નિર્દેર્શિત એક ફિલ્મ દ્વારા બોલીવડુમાં ડેબ્યુ કરશે.
શેર કરેલ ફોટોશૂટમાં સુહાનાએ બ્લેક બેકલેસ ગાઉનમાં જોવા મળી સુહાના તેની ખુલ્લી પીઠ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે અને કેમેરા સામે જોયા વગર બીજી જગ્યાએ જોઈને આ પોઝ આપ્યો છે શેર કરેલ ફોટોમાં તેઓ ખૂબજ સુંદર લુકમા જોવા મળી મિત્રો તમે શું કહેશો સુહાનાની આ ફોટો વિશે.