Cli

કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ મુદ્દે અનિલ કપૂરે કરી મોટી વાત…

Bollywood/Entertainment

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોયા બાદ દરેક લોકો કાશ્મીરી પંડિતો સાથે થયેલ શોક દર્શાવી રહ્યું છે ફિલ્મ દર્શકોમાં તો લોકપ્રિય તો થઈ જ ગઈ છે સાથે બોક્સઓફિસમાં પણ સારી સફળતા મેળવી રહી છે હાલમાંજ બચ્ચન પાંડે ફિલ્મ રિલીઝ થઈ પરંતુ ધ કાશ્મીર ફિલ્મ આગળ ટકી ન શકી.

આ ફિલ્મને દરેક લોકોની સિનેમાઘરોમાં લાઈનો લાગી રહી છે સોસીયલ મીડિયામાં પોતાના રીવ્યુ પણ મેળવી રહ્યા છે ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે પુરા ભારતમાં ઇતિહાસ બનાવી દીધો છે પહેલાતો આ ફિલ્મને બોલીવુડમાં કોઈ સહકાર આપી રહ્યું ન હતું પરંતુ જેવાજ ફિલ્મને લોકોનો સહકાર મળવા લાગ્યો.

લોકોએ બૉલીવુડ પર આંગળી ઉઠાવાનું શરૂ કરી દીધું ત્યારથી કેટલાય બૉલીવુડ એક્ટર ફિલ્મ જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા આ ફિલ્મ દ્વારા કાશ્મીરી પંડિતો સાથે થયેલ અન્યાય બતાવામાં આવ્યો છે પરંતુ અહીં હવે અનિલ કપૂરની પણ પ્રતિક્રિયા સામે આવી છે અનિલ કપૂરે કહ્યું આની નિંદા કરવી જોઈએ.

જે પણ મેં જોયું બહુ દુઃખદ અને ચોંકાવનાર હતું એ બહુ પરેશાન કરનાર હતું હું પુરી રાત ઊંઘી નતો શક્યો વિચારીને શું થયું હશે અહીં જેણે પણ આવું કર્યું છે તેને બહાર લાવવા જોઈએ અનિલ કપૂર શિવાય બોલીવુડના કેટલાય અન્ય સ્ટાર પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે મિત્રો અનિલ કપૂરની આ વાત પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *