લોકપ્રિય ટીવી અને બૉલીવુડ એક્ટર મૌની રોય અત્યારે શ્રીલંકાના કોલંબિયોમાં છે શ્રીલંકામાં મૌનીએ હોળીનો તહેવાર પણ ઉજવ્યો હતો તેઓ આ વેકેશન દરમિયાન કરેલ મજાની કેટલીક ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં ફેન્સ સામે શેર કરી રહી છે રવિવારે મૌનીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક ફોટો શેર કરી છે.
લીલા કલરના હોટ ડ્રેસમાં મૌની જોવા મળી રહી છે શેર કરેલ ફોટોમાં મૌની ખુબજ સુંદર જોવા મળી રહી છે મૌનીએ ડીપ બેક ગ્રીન શોર્ટ ડ્રેસ પહરેલ જોવા મળી રહ્યો છે ફોટોમાં મૌની રાતની ઠંડી હવાની પણ મજા માણતી જોઈ શકાય છે ફોટોમાં મૌની દરિયાની બાજુમાં ઉભેલ જોવા મળી રહી છે જણાવી દઈએ.
મૌની રોયે 27 જાન્યુઆરીએ પોતાના લાંબા સમય રહેલા બોયફ્રેન્ડ સૂરજ નામ્બ્યારથી બંગાળી અને મલયાવી રીત રિવાજ મુજબ લગ્નના ચાર ફેરા ફર્યા હતા શેર કરેલ ફોટો સાથે આ મૌનીએ કેપશન પણ મજેદાર લખ્યું હતું મિત્રો મૌની રોયના ફોટો તમને કેવા લાગ્યા તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.