બૉલીવુડ એક્ટર કરીના કપૂર અને કરિશ્મા કપૂર હમણાં બાળકો સાથે માલદીવમાં રજાઓ પર હતા જેના બાદ તેઓ હાલમાં રજાઓ મનાવીને પાંછા ફર્યા એવામા તેઓ મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળી આ દરમિયાન કરીના અને કરિશ્મા નાઈટ ડ્રેસમાં જોવા મળી હતી પછી તો રાહ શેની બંને બહેનો ટ્રોલરોના નિશાને આવી ગઈ.
જેના બાદ બંને બહેનોને યુઝરોએ જબરો કલાસ લીધો બંને બહેનોનો એક વિડીયો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં કરીના કપૂર સફેદ કપડાં સાથે બ્લેક પ્રિન્ટેડ પાયજામોં પહેરીને જોવા મળી હતી અને કરીનાએ નિયોન શેડ્સ સાથે આઉટફિટ પહેર્યો હતો અને પોતાના વાળને ખુલ્લા છોડ્યા હતા.
કરીના કપૂર સાથે પુત્ર તૈમુર પણ જોવા મળ્યો હતો જયારે બહેન કરિશ્મા સાથે તેમની પુત્રી સાયમરા પણ જોવા મળી હતી જેઓ બ્લેક ટોપમાં જોવા મળી હતી જેમની સાથે ઊંચી એડીની ચપ્પલ પહેરેલ જોવા મળી અહીં આવા નાઈટ ડ્રેસમાં જોતા જ ફેન્સે બંને બહેનો વિશે કોમેંટ કરીને જબરજસ્ત ટ્રોલ કરી હતી.