આલિયા ભટ્ટને જ્યારથી સંજય લીલા ભણશાલીએ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં કાસ્ટ કર્યા છે ત્યારથી લોકોએ આલિયાને ખોટી બતાવી રહ્યા છે લોકોનું માનવું છેકે જે રીતે ગંગુબાઈનું પાત્ર હતું એ પ્રકારનું નિભાવવું જોઈએ આલિયા ભટ્ટ તો બાળકી લાગે છે તેઓ શું ગંગુબાઈ બનશે કંગના રાણાવતે તો ત્યાં.
સુધી કહી દીધું કે 200 કરડો બોક્સઓફિસમાં સ!ળગાવવામાં આવી રહ્યા છે એક સ્ટારકિડ માટે કારણ કે તેના એક બૉલીવુડ મા!ફિયા ડેડી ઈચ્છે છેકે આ સ્ટારકિડ જેઓ એક બ્રિટિશ પાસપોર્ટ રાખે છે તેઓ આ ઈન્ડસ્ટ્રીઝમાં મોટી બને ત્યાં સુધી કહી દીધુ કે આલિયાનો એક ખુબસુરત ચહેરો પરંતુ દિમાગ જીરો.
હવે ગંગુબાઈ નું ગીત એક રિલીઝ થયું છે તેના વચ્ચે આલિયા એક પ્રેસકોન્ફરેન્સ અટેન્ડ કરી તેમાં કંગનાના એ બયાનનો જવાબ આપવાનું આલિયા પૂછ્યું ત્યારે આલિયાના એ જવાબે બધાનું દિલ જીતી લીધું આલિયાએ ભાગવત ગીતાની એક લાઈન કહેતા કહ્યું કેટલાક પગલાં ન લેવા પણ પોતાનું એક પગલું છે.
એટલું કહીને આલિયાએ પુરી વાતને પુરી કરી દીધી અહીં આલિયાએ વાતને વિવાદ આપવને બદલે અહીજ પુરી કરી દીધી સાથે પ્રેસ કોન્ફરેન્સમાં વધૂમાં જણાવ્યું કે મારી ફિલ્મમાં પુરુષ એક્ટર પણ છે એટલે માત્ર મહિલાની ફિલ્મ ન દર્શાવો મિત્રો આલિયાના આ જવાબ પર તમે શું કહેશો કોમેંટ કરી બતાવવા વિનંતી.