અહીં ખુદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મોટા સુપર સ્ટારે સાઉથ અને બોલીવુડની સરખામણી પર મૌન તોડ્યું છે અને કહી દીધું છેકે સાઉથ એટલે ચાલી રહ્યું છે કારણ કે બોલીવુડની કોઈ મોટી ફિલ્મ નથી આવી એ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પરંતુ અજય દેવગણ છે અજયે બોલીવુડનું સાઉથથી જે સરખામણી ચાલી.
રહી હતી તેના પર કહ્યું છેકે હજુ સિનેમાઘર ખૂલ્યે ચાર પાંચ મહીનાજ થયા છે એવામાં બોલીવુડની કોઈ મોટી ફિલ્મ આવી નથી જયારે સાઉથની મોટી ફિલ્મો આવી રહી છે એટલે ફિલ્મો ચાલે છે અજય દેવગને સૂર્યવંશી ફિલ્મનું ઉદાહરણ આપતા કહ્યું સૂર્યવંશી ફિલ્મ રિલીઝ થઈ અને તેને સારી કમાણી કરી પરંતુ બોલીવુડની.
મોટી ફિલ્મ આવવા તો દયો પછી જુવો સાઉથીની ફિલ્મો કેવી ચાલે છે અજય દેવગણ પણ કહે છેકે ફિલ્મ સાઉથ હોય કે બૉલીવુડ હોય એ માન્ય નથી રાખતું પરંતુ ફિલ્મ સારી હોવી જોઈએ ફિલ્મ કોઈ પણ હોય પુષ્પા ફિલ્મ વિષે વાત કરતા અજયે કહ્યું જે રીતે આ ફિલ્મ છે એવી ફિલ્મ બોલીવુડમાં આવી જ નથી જો મોટી ફિલ્મ આવે.
પછી જોઈએ કેવી સાઉથ ચાલે છે હવે જોવા જઈએ તો છેલ્લા ચાર મહિનામાં બ બોલીવુડમાંથી સલમાન ખાન અક્ષય કુમાર જોન અબ્રાહમ જેવા સ્ટારની ફિલ્મો તો રિલીઝ થઈ ચુકી છે એવામાં તેનાથી કંઈ ફિલ્મો મોટી એ પણ વિચારવા જેવું છે અજ્ય દેવગણનો આ પોઇન્ટ પણ વિચારવા જેવો છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.