બ્રાજિલમાંથી ડાયનોસરના ઈંડા મળી આવ્યા છે બતાવવામાં આવી રહ્યું છેકે ઈંડા 6 કરોડ વર્ષ જુના છે ઈંડા માટી નીચે દબાઈ ગયેલા અવષેશો સ્વરૂપે મળ્યા છે ઈંડા મળ્યા બાદ પહેલા માનવામાં આવતું હતું કે ઈંડા કોઈ પ્રાચીન ઘડિયાળના છે પરંતુ તપાસ કરવા પર અસલિયત સામે આવી આ ઈંડા બ્રાઝિલના પ્રેસિડેન્ટ પ્રુડેન્ટ વિસ્તામાંથી મળ્યા છે.
જી વનની એક રિપોર્ટ મુજબ જિવાષ્મ વિજ્ઞાની વિલિયમ રાબર્ટો નાવાની ટિમેં આ મોટા ઈંડાની ચકાસણી કરી હતી આ ઈંડા મોટા આકારના હતા જિમ્મેદાર નાવાએ જણાવ્યું કે ઈંડા મોટા અને લાંબા હતા ઈંડા જમીનમાં એટલા વર્ષો સુધી રહ્યા બાદ ઈંડા એક પથ્થરમાં બદલાઈ ગયા હતા આ ઈંડા અવશેસ બની ગયા છે.
તેની પહેલા ચીનમાં ભ્રુણ સહિત ડાયનારોસના ઈંડા મળ્યા હતા જીઓલોજીકલ મેગેઝીન ન્યૂઝમાં બતાવ્યા મુજબ બ્રિટેન અને ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યું આ ઈંડાએ સ્કવેલચ માર્કસ નામની કિનારીઓ ઉભી કરી છે જ્યાં ડાયનાસોર કાદવમાં પગ મૂકેછે જે નિશાન સુર્યપ્રકાશમાં સુકાઈ જાય છે અને પછી અવશેષોમાં ફેરવાઈ જાય છે