તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ સુપરહિટ સાબિત થઈ અને શાહરુખ ખાનની આ ફિલ્મને દર્શકો એ ખુબ પસંદ કરી પરંતુ જ્યારથી ફિલ્મ પઠાન નું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારથી એવી ચર્ચાઓ થવા પામી હતી કે શાહરૂખખાને ફિલ્મ પઠાણમાં ભરપૂર મેકઅપ કર્યો છે શાહરુખ ખાન 57 વર્ષના થઈ ગયા છે.
પરંતુ આ ફિલ્મમાં લોકોના જણાવ્યા અનુસાર તેઓ 27 વર્ષના નવ યુવક લાગી રહ્યા છે એટલું જ નહીં પરંતુ શાહરુખ ખાન તાજેતરમાં જ્યાં પણ સ્પોટ થયા છે ફિલ્મ પઠાણથી તેમનો ચહેરો ખૂબ જ અલગ જોવા મળે છે એટલે કે વાસ્તવિક જીવનમાં જ્યારે પણ તેમને જોવામાં આવ્યા છે ત્યારે તેઓ પોતાની ઉંમર પ્રમાણે બરાબર લાગી રહ્યા છે.
પરંતુ ફિલ્મમાં તેમનો લુક ખૂબ જ અલગ લાગે છે એટલું જ નહીં પરંતુ લોકોને એમની બોડીમાં પણ ખૂબ બદલાવો જોવા મળ્યા હતા એટલે લોકોનું એમ કહેવું છે કે શાહરૂખખાને માત્ર ફિલ્મમાં નહીં પરંતુ પોતાની બોડી પર પણ વીએફ એક્સ નો ઉપયોગ કર્યો છે અને રબર એબ્સ લગાવવામાં આવ્યા છે આ વાતની.
સચ્ચાઈ એ છેકે શાહરુખ ખાને આ ફિલ્મ માં મેકઅપ કર્યો હતો માત્ર શાહરુખ જ નહીં પરંતુ બોલિવૂડ ના બધા જ અભિનેતાઓ પોતાની ફિલ્મ શુટીંગ માં મેકઅપ નો ઉપયોગ કરે છે અને તે સ્વાભાવિક છે અભિનેતા ને ફિલ્મોમાં પોતાની ઉંમર છુપાવવા માટે મેકઅપ કરવો પડે છે જેવી રીતે ફિલ્મ ભારતમાં સલમાન ખાન.
અલગ અલગ ઉંમરમાં જોવા મળ્યા હતા તેમનો મેકઅપ વારંવાર બદલવામાં આવ્યો હતો એવી જ રીતે શાહરુખ ખાન ની વાસ્તવિક ઉંમર 57 વર્ષ છે તેઓ વિના મેકઅપ આ ફિલ્મમાં અભિનય કરી ના શકે વાત રહી ફિલ્મ પઠાન માં શાહરુખ ખાનની બોડી ને લઇ ને જેને લઈને એવું જણાવવામાં.
આવ્યું છે કે શાહરૂખખાને પોતાની બોડી બનાવી નથી પરંતુ પ્લાસ્ટિક બોડી નો ઉપયોગ કરીને વીએફ એક્સ થી ફિલ્મમાં દેખાડવામાં આવી છે તો એ વાતનો ખુલાસો શાહરુખ ખાને પોતે કર્યો છે મિડીયા રીપોર્ટ અનુસાર શાહરુખ ખાન પોતાની ફિલ્મ પઠાન પહેલા ચાર વર્ષ થી સખત જીમ વર્કઆઉટ કરતા હતા તેમનું ફોકસ માત્ર બોડી પર હતું.
તેમને આ ફિલ્મ માં નકલી બોડી નહીં પરંતુ અસલી એબ્સ દેખાડ્યા છે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન માં એક્સન સીન પણ કોઈ ડબલ બોડીએ નથી કર્યા શાહરુખ ખાન પોતાની ફિલ્મ માં ડબલ બોડી ઉપયોગ નથી કરતા સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં તેમની જગ્યાએ એક્સન સીન ડબલ બોડી દ્વારા કરાવવામાં આવે છે.