દેશભરમાં દિવાળીના તહેવારને લઈને ખૂબ જ આનંદ છવાઈ ગયો છે બોલીવુડમાં પણ તહેવારની ખુશી જોવા મળી રહીછે આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો પોતાના ઘર પર દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યાછે આ દરમિયાન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં.
અનેક સેલિબ્રિટી પાર્ટીમાં પહોંચ્યા હતા અભિનેત્રી કાજોલ પણ પાર્ટી માં બ્લેક સાથે સિલ્વર કોમ્બિનેશન ઝગમગાતી સાડી પહેરીને પહોંચી હતી જેમાં તે લાઈટ મેકઅપ ખુલ્લા વાળમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી 48 વર્ષે પણ એની સુંદરતામા કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો આ પાર્ટીમાં માધુરી દિક્ષિત.
અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય વિકી કૌશલ કેટરિના કૈફ કૃતિ સેનન કિયારા અડવાણી જ્હાનવી કપૂર સારા અલી ખાન, નવ્યા નંદા રવિના ટંડન કરણ જોહર મલાઈકા અરોરા સહિત ઘણા દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા હતા જેમાં અભિનેત્રી કાજોલે માધુરી દિક્ષિત સાથે એક અંગ્રેજી સોગં પર ખુબ મસ્તી કરતો ડાન્સ કર્યો હતો.
જેનો વિડીઓ પણ કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીના આ વિડિયોને શેર કરતા કાજોલે કેપ્શનમાં લખ્યું હતું કે ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત સાથે ફ્લોર પર મારી સાથે ખૂબ મસ્તી કરવા બદલ આભાર આ પછી કાજોલે મનીષ મલ્હોત્રાને પણ.
તેમની દિવાળી પાર્ટી માં આમત્રિત તેમનો આભાર માન્યો સાથે જ ચાહકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી વાચંક મિત્રો આપનો કાજોલ માધુરી ની જોડી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા પણ વિનંતી છે.