ફિલ્મ RRR રિલીઝ ડેટ રદ થવાથી અત્યાર સુધી 100 કરોડનું નુકસાન ગયું છે ફિલ્મની રિલીઝમાં હવે જેટલું પણ મોડું થશે એટલું વ્યાજનું ખર્ચ પણ વધતું જશે ફિલ્મના ડીસ્ટ્યુબ્યુશન અને રાઇટ્સ 890 કરોડ માં વેચવામાં આવ્યા હતા પરંતુ હવે ફિલ્મ દિવસે ને દિવસે નુકશાનમાં જઈ રહી છે કો!રોનાને કારણે ઘણા રાજ્યોમાં સિનેમાઘર બંદ થઈ ચુક્યા છે.
હવે કેટલાય લોકો એનો દોશ બૉલીવુડ સ્ટારને માનવા લાગ્યા છે હકીકતમાં દેશના કેટલાય રાજ્યોમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ કો!રોના વચ્ચે જ 300 કરોડની કમાણી કરી આ ફિલ્મમાં કોઈ પણ બૉલીવુડ સ્ટાર ન હતા જયારે કે RRR ફિલ્મમાં રામચરણ જુનિયર એનટીઆર સિવાય અજય દેવગણ અને આલિયા ભટ્ટ છે.
પાછળના દિવસોમાં રિલીઝ થયેલી ફિલ્મો ખાસ કંઈ કમાલ કરી શકી નથી રણવીર સિંહની 83 ફિલ્મ પણ ફ્લોપ ગઈ જયારે બીજી બાજુ સાઉથ ઇન્ડિયન ફિલ્મો ધડાધડ કમાણી કરતી રહી પરંતુ હવે કેટલાય ટ્રોલર કહી રહ્યા છે ફિલ્મમાં બોલીવુડ સ્ટાર અજય દેવગન અને આલિયા ભટ્ટનું હોવું ભારે પડી રહ્યું છે.
એક યુઝરે કોમેંટ કરતા કહ્યું ફિલ્મ રિલીઝ થયા બાદ નુકશાન થતું તો સમજમાં પણ આવતું પરંતુ ફિલ્મની રિલીઝ થયા પહેલા 100 કરોડનું નુકશાન જવું એ વાતની નિશનિ છેકે બૉલીવુડ સ્ટાર સાઉથ સિનેમા માટે સુભ નથી અત્યારે આરઆરઆર ફિલ્મની રિલીઝ ડેટ રદ થતા રાજ મૌલી બહુ પરેશાન છે કારણ કે એમણે આ ફિલ્મ પર પાણીની જેમ પૈસા વહાવ્યા છે.