એસએસ રાજા મૌલીની RRR ફિલ્મ 100 કરોડના નુકશાન થયા બાદ એક વધુ ઝટકો લાગ્યો છે કોર્ટમાં આ ફિલ્મ સામે અરજી કરવામાં આવી છે જેમાં ફિલ્મને પુરી રીતે રોક લગાવવાની વાત કરવામાં આવી છે અહીં આ વાતને લઈને પુરી ફિલ્મ ઇન્ડટ્રીઝ પર હંગામો મચી ગયો છે એકબાજુ કો!રોનાને કારણે.
આ ફિલ્મની રિલીઝ ડેટને ટાળવામાં આવી છે પાછળના દિવસોમાં રાજા મૌલીએ ફિલ્મના પ્રમોશન માટે 20 કરોડ ખર્ચ્યા હતા પરંતુ રીલીલીઝ ડેટ રદ થતા બધા પૈસા બરબાદ થઈ ગયા હતા તેના શિવાય ફિલ્મની ટિકિટ માટે લોકોએ જે એડવાન્સ બુકીંગ કરાવ્યું તેના 10 કરોડ પણ લોકોને પાછા આપવા પડ્યા.
હવે એની વચ્ચે એક નવા વિવાદે રાજા મૌલીની પરેશાની વધારી દીધી છે તેલંગાણા કોર્ટમાં એક વિધાર્થીએ અરજી કરી છે વિધાર્થીનું કહેવું છે ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે ફિલ્મમાં સ્વત્રંત્ર સેનાનીઓને ખોટી રીતે દર્શાવામાં આવ્યા છે એટલા માટે કોઈ પણ હાલતમાં ફિલ્મને સેન્સરથી પાસ કરવામાં ન આવે.
જજે આની સુનવણી કરતા ચીફ જસ્ટિસ પર મોકલી દીધું છે જેના કારણે આ મામલો વધુ પરેશાન કરે તેવો બની ગયો છે ફિલ્મમાં રામચરણ જુનિયર એનટીઆર અજય દેવગન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે પહેલા પણ લોકો કહી ચુક્યા છે બૉલીવુડ સાઉથ સ્ટાર માટે પનોતી છે હવે આના પર કોર્ટ શું ફેંસલો લેછે તેના પર બધાની નજરો ટકી છે.