Cli
35 સરકારી પરીક્ષાઓ માં અસફળ થયા બાદ પણ હિંમત ન હારી અને જાતે મહેનત કરતા, માં બાપનું સપનું પૂરું કર્યું...

35 સરકારી પરીક્ષાઓ માં અસફળ થયા બાદ પણ હિંમત ન હારી અને જાતે મહેનત કરતા, માં બાપનું સપનું પૂરું કર્યું…

Bollywood/Entertainment Life Style Story

જયારે UPSC પરીક્ષાની વાત આવે એટલે તેને પાસ કરવી એટલે આંખે પાણી આવવા બરોબર પરંતુ કહેવત છેને જેને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી કેટલાય લોકો અસફળતા ને કારણે હાર માની લેછે પરંતુ કેટલાય એવા હોય છે જેઓ અસફળ થયાં માંથી શિખામણ મેળવીને સફળતાની સીડી ચડી જાય છે.

મિત્રો આજે અમે તમને જે સફળતાની કહાની બતાવવા જઈ રહ્યા છીએ તે હરિયાણાના સિરસાના વિજય વર્ધનનીછે આ યુવકની કહાની એવી છેકે સરકારી નોકરી માટે લગભગ 35 પરીક્ષાઓમાં નાપાસ થયા બાદ આખરે તેણે IAS બનવાનું સપનું પૂરું કર્યું તમને જણાવી દઈએ કે વિજય વર્ધને સરકારી નોકરી માટે લગભગ.

નાની મોટી થઈને 35 પરીક્ષાઓ આપી હતી પરંતુ તેઓ દરેક પરીક્ષામાં નાપાસ થાય પરંતુ તેણે ક્યારેય હાર ન માની અને સકારાત્મકતા સાથે આગળ વધ્યા મનની અડગતા અને મહેનતની સફળતા એમણે 2018 માં પરીક્ષા પાસ કરીને તેનું IAS ની સ્વપ્ન પૂરું જ્યારે વિજયે 2018માં IAS પરીક્ષામાં 104મો રેન્ક મેળવ્યો હતો.

ત્યારે તેઓ IAS માટે તેનો પાંચમો પ્રયાસ હતો વિજય એક ઇન્ટરવ્યૂમાં જણાવતા કહે છેકે તમારે બધાનું સાંભળવું જોઈએ પરંતુ તમારી એકાગ્રતા ન ખોવી સાથે પહેલા તમારા મનનું જ સાંભળો એક ધ્યેય નક્કી કરો તમને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુઘી મહેનત કરીને આગળ વધતા રહો કોઈની વાત સાંભળીને તમે નિરાશ થવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *