રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છેકે જાણીને પણ ચોકી જવાય માત્ર 14 વર્ષની છોકરીએ એવું બહાદુરીનું કામ કરી બતાવ્યું છેકે પૂરું રાજસ્થાન તેની બહાદુરીની પ્રસંસા કરી રહ્યું છહકીકત માં એક 14 વર્ષની છોકરી લગભગ 8 ફૂટ ઊંચા અને 300 કિલો.
વજનના રીંછ સામે બાથ ભીડી બેઠી હતી છોકરીએ ત્યાં સુધી રીંછનો સામનો કર્યો કે રીંછે જ્યાં સુધી તેના પિતાને છોડ્યા નહીં અત્યારે આ છોકરીના ફોટો શેર કરીને તેની પ્રશંસા કરવામાં આવી રહીછે આ છોકરી નું નામ જોશના છે મીડિયા રિપોર્ટ મુજબ જોશનાએ જણાવ્યું કે તેના પિતા રામ ચૌધરી ખેતરમાં ખાટલા પર સૂતા હતા.
અને તે તેની માતા સાથે નજીકની ઝૂંપડીમાં સૂતી હતી ત્યારે અચાનક પિતાની ચીસોનો અવાજ આવ્યો ત્યારે 3 વાગ્યા હશે તેઓ બહાર આવીને જોયું તો રીંછ પિતાને પકડીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું ઝૂંપડી પાસે એક જાડો લોગ રાખવામાં આવ્યો હતો જોશ્નાએ તેને ઉપાડ્યો અને પછી રીંછ પર હુ!મલો કર્યો.
રીંછના મા!થા અને પાછળના ભાગે અનેક માર મા!રવામાં આવ્યા હતા ત્યારે તેની માં પણ અંદરથી બહાર આવી અને પથ્થરો મા!રવા લાગી ત્યારે રીંછ પણ પિતાને છોડીને બીકનું માર્યું ભાગ્યું પરંતુ અહીં બાળકીના પિતાને ગંભીર ઇજા થઈ હતી અત્યારે પિતા રામ ચૌધરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.