ગદર ફિલ્મને લઈને આજે ઘણા બધા લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવામાં આવે છે જ્યારથી આ ફિલ્મનુ એલાઉન્સ કરવામાં આવ્યું છે ત્યારથી લોકો આ ફિલ્મનો ખૂબ જ બેસબ્રિથી ઇંતજાર કરી રહ્યા છે આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મના શૂટિંગના ઘણા બધા ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
2001માં જે રીતે ગદર ફિલ્મ આવી હતી તે ખરેખરમાં લાજવાબ હતી હવે આ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે આ ફિલ્મની કહાનીને લઈને લોકો વિચારમાં પડી ગયા છે કે આ વખતે ગદર 2ની કહાની શું હશે 2001માં આવેલી ગદર ફિલ્મની કહાની ઈન્ડિયા અને પાકિસ્તાનને લઈને કરવામાં આવી હતી આ ફિલમમાં સની દેઓલનો કિરદાર ખૂબ જ લાજવાબ હતો.
ગદર 2માં સની દેઓલ આ વખતે પણ પાકિસ્તાન જઈને આ ફિલ્મને ખૂબ જ જોવાલાયક બનાવશે ખબર અનુસાર બતાવવામાં આવી રહ્યું છે કે તારા અને સકિનાના બેટાની સેનામાં ભરતી થઈ ગઈ છે તે એક મિશન પર પાકિસ્તાન જાય છે અને ત્યાં તેને પકડી લેવામાં આવે છે હવે તારા તેના બેટાને બચાવવા માટે પાકિસ્તાન જાય છે.
આવી રીતે બાપ અને બેટા પાકિસ્તાન જઈને પોતાના બેટાને બચાવતા જોવા મળશે આ ફિલ્મમાં આ વખતે કોઈ પણ દેશ હોય શકે છે આ ફિલ્મમાં પાકિસ્તાન કદાચ ના પણ હોય શકે આ ફિલ્મની કહાની તરાના બેટ પર આધારિત રહેશે ખબર અનુસાર એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે આ ફિલ્મ ખૂબ જ જોવાલાયક બનશે.