ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લોકોએ ખુબીજ પ્રેમ આપ્યો છે ફિલ્મ લોકોના સમર્થનના કારણે હિટ ગઈ છે ફિલ્મને બોલીવુડમાં કોઈએ પ્રમોટ નથી કરી તેમ છતાં ફીલ્મની પબ્લિસિટી લોકોએ કરી અને ફિલ્મને કેટલાય દેશોમાં પણ બતાવાઈ એવામાં ફિલ્મને લઈને કેટલાક લોકોના વિચાર નેગેટિવ પણ રહ્યા કેટલાંક લોકોએ.
ફિલ્મને કાલ્પનિક છે જૂઠી છે એવું કહ્યું એવામાં એક યુવકે ફેસબુક પર ફિલ્મને લઈને નેગેટિવ ટિપ્પણી કરી હતી જેના બાદ એ યુવક સાથે જે કરવામાં આવ્યું તે સાચેજ ચોંકાવનાર હતું આ યુવકને ગામવાળાએ જાહેરમાં માંફી મંગાવી અને પોતાનું નાક નીચે રગડાવાયું સોસીયલ મીડિયામાં આ યુવકનો વિડિઓ તેજથી.
વાયરલ થતો જોવા મળી રહ્યો છે સાઉથના અલવરના ગોકુલપુરનો મામલો સામે આવ્યો છે યુવક પ્રાઇવેટ બેંકમાં સેલ્સ મેન્સજર છે ચાર દિવસ પહેલા તેણે પોતાના ફેસબુક અકાઉટથી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ટિપ્પણી કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે માત્ર કાશ્મીરના પંડિતો સાથે જ નહીં કેટલાય લોકો સાથે ખોટું થયું હતું ફિલ્મ વિષે.
આપત્તિજનક કોમેંટ પણ કરી હતી સાથેજ રાજેશે કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવા પર રાજેશ કોમેંટ કરી હતી કે જય ભીમ ફિલ્મને ટેક્સ ફ્રી કેમ ન કરવામાં આવી રાજેશની આ ફેસબુક પોસ્ટ પર લોકોએ ગુ!સ્સો દર્શાવ્યો અને પોસ્ટ વાઇરલ થવા લાગી ત્યારે રાજેશે લાઈવ આવીને માફી માંગી છતાં લોકોએ રાજેશને ગામમાં નીચે નાક રગડાવીને માફી મંગાવી.