સોસીયલ મીડિયામાં એક વૃદ્ધ વ્યક્તિની તસ્વીરો ખુબજ વાઇરલ થઈ રહી છે જેમાં તે વૃદ્ધએ પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા છે આ બંનેની તસ્વીરો સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે આ તસ્વીરોમાં દુનિયાભરમાંથી અલગ અલગ કોમેંટ આવી રહી છે.
હવે તમે વિચારતા હશો કે વૃદ્ધ વ્યક્તિ છે કોણ જેને પોતાનાંથી અડધી ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા ઘણા લોકોએ દાવો કર્યો છેકે આ તસ્વીરમાં દેખાઈ રહેલ માણસ સામાન્ય નથી પરંતુ અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર રાજેશ કુમાર હિંમતસંગકા છે પણ તમને જણાવી દઈએ કે હકીકત કંઈક બીજી છે.
સમગ્ર મામલે તપાસ કરવામાં આવી તો તસ્વીરમાં જોવા મળી રહેલો વૃદ્ધ વ્યક્તિ મોટો બિઝનેસમેન છે જેનું નામ રાજેશ કુમાર હિંમતસંગકાજ છે પરંતુ તેઓ લોકોએ વિચારેલ અપોલો હોસ્પિટલના ડાયરેકર તો બિલકુલ નથી જાણકારી માટે જણાવોઈ દઈએ તસ્વીરમાં દેખાઈ રહેલનું નામ રાજેશ કુમાર છે.
જેઓ 1987માં હિંમત સંગકા ઓટો એન્ટરપ્રાઈઝ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર પદ ઉપર નિયુકત કરવામાં આવ્યા હતા જયારે રાજેશ કુમારને તેમના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે સોસીયલ મીડિયામાં ભલે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો પરંતુ આ તેમના અંગત જીવનનો નિર્ણય છે.
રાજેશ કુમાર હિંમતસંગકાએ પોતાની પત્નીના દેહાંત પછી પોતાનાથી અધડી ઉંમરની આ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પણ ઘણા લોકોએ આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો પરંતુ રાજેશ કુમારને લોકોના વિરોધની કોઈ અસર પડી ન હતી તેઓ અત્યારે તે યુવતી સાથે મજાની જિંદગી ગુજરી રહ્યા છે.