શહેનાઝ ગિલને લઈને એક એવી ગુડ ન્યુઝ સામે આવી છે જેને સાંભળીને શહેનાઝ ખૂથીથી ઉછળી પડશે સાંભળવામાં આવ્યું છેકે શહેનાઝ ગિલ એકવાર ફરીથી પ્રેમ થઈ પગયો છે આજતકે પોતાની રિપોર્ટમાં બતાવ્યું છેકે ટીવીના હોસ્ટ અને ડાન્સર રાઘવ જુયાલ સાથે કંઈક તો ખીચડી પાકી રહીક છે રાઘવ અને શહેનાઝ ગિલ સલમાન ખાનની.
ફિલ્મ ભાઈજાનમાં કામ કરી રહ્યા છે બંનેની સારી જામી રહી છે રિપોર્ટની માનીએ તો શહેનાઝ ગિલ અને રાઘવનો સબંધ મિત્રતાથી વધીને થઈ ગયો છે બનીને એકબીજાની કંપની ખુબ પસંદ આવે છે સેટ પર બંનેએ ઘણીવાર સાથે જ જોવા મળે છે બીજીબાજુ બૉલીવુડ લાઇફે પોતાની રિપોર્ટમાં બતાવ્યું છેકે રાઘવ અને.
શહેનાઝ ગિલ ઋષિકેશ ટ્રીપ પર ગયા હતા બંનેએ એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા બંનેએ આ વાતને બહુ પર્શનલ રાખી કોઈને કાનો કાન આ વાતની ખબર પણ ન પડી શહેનાઝ ગિલ અને રાઘવની નજીક આવવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ ચર્ચામાં બનેલ છે અફેરની આ ખબરો પર હજુ સુધી ન શહેનાઝની.
કોઈ પ્રતિક્રિયા આવી કે નહીં રાઘવે આવી કોઈ વાત કહી છે બંનેની અફેરની ખબરો કેટલી સાચી છે એતો આવનાર સમય બતાવશે કારણ રાઘવ અને શહેનાઝ ગિલ રમુજી છે સમય આવ્યે બધું કહી દેશે આ મામલે રાઘવને મીડિયાએ પૂછ્યું તો રાઘવે કહ્યું આ બાબતે હું કોઈ વાત કરવા નથી માંગતો વાચક મિત્રો આ મામલે તમે શું કહેશો.