દુનિયાભરમાં ઘણા બધા સંતો મહંતો ભવિષ્ય વાણી કરતા આવ્યા છે અને ઘણા બધા લોકોની ભવિષ્યવાણી સંજોગો વસાદ સાચી પણ થતી આવી છે કહેવાય છે કે ભવિષ્ય અંગે બનતી ઘટનાઓ બે પુસ્તકો માં સમાવેશ છે જેમાં નોસ્ટ્રાડેમસ અને બાબા વાયેગા છે ત્યાંમાંથી ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે.
અને તે સાચી પણ પડી છે તેમાં પરબ નામના મહંત કરશનદાસ બાપુ પણ સામેલ છે સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કરસનદાસ બાપુ આવનાર વર્ષ 2023 અને 24 ની આગાહી કરતા જોવા મળે છે કરસનદાસ બાપુ નો આ વાયરલ વિડીયો એ પ્રતિત કરે છે તેમાં તેઓ જણાવી.
રહ્યા છે કે આવનાર વર્ષમાં અનાજ નો સંગ્રહ કરીને રાખજો સાથે તેઓ જણાવી રહ્યા છે કે બાજરી અને અનાજનું વાવેતર કરો કે વિશ્વભરમાં દુકાળ પડશે અને વિશ્વમાં છ અબજ લોકો ભૂખે મરશે જો તમારી પાસે બાજરી હશે તો તમે તેને પાણી સાથે ખાઈ શકશો કરસનદાસ બાપુ પોતાના વીડિયોમાં અનાજનો સંગ્રહ કરવાનું જણાવી રહ્યા છે.
આ પહેલા પણ કરસનદાસ બાપુ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં તેમની સાલ 2020 માં આવેલા કોરોના વાયરસ અંગે 2015માં જણાવ્યું હતું કે વિશ્વમાં એક વાયરસ આવશે જેનાથી ઘણા બધા લોકો બે ઘર થશે અને ઘણા બધા લોકો ના જીવ પણ જશે વિશ્વભરમાં આ વાયરસ ખૂબ જ હાહાકાર મચાવશે.
ફરી કરસનદાસ બાપુ નો આ વિડીયો સામે આવ્યો છે આગાહી કેટલી સાચી છે એની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ આ વાયરલ વિડિયો પરથી અમે આપને તથ્ય જણાવી રહ્યા છીએ વાયરલ વીડિયોમાં કરસનદાસ બાપુ છે કે અન્ય કોઈ તે હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ લોકો આ વિડીયો પરથી અવનવા અંદાજ લગાવતા જોવા મળે છે.